શોધખોળ કરો

Monkeypox: શું કોરોનાની જેમ ભારતમાં કહેર વર્તાવશે મંકી પોક્સ? કેન્દ્ર સરકારે આપ્યો જવાબ

Monkeypox Infection: જાન્યુઆરી 2022 થી ભારતમાં મંકીપોક્સના માત્ર 30 કેસ નોંધાયા છે. તાજેતરમાં કેરળમાં એમપોક્સનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Monkeypox Virus Infection: મધ્ય અને પૂર્વ આફ્રિકામાં મંકીપોક્સના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને, WHOએ આ ચેપી રોગને જાહેર આરોગ્ય કટોકટી તરીકે જાહેર કર્યો છે. આ રોગનો ભય હવે ભારતના લોકોને પણ સતાવી રહ્યો છે. થોડા વર્ષો પહેલા કોવિડ-19ના ભયંકર સંક્રમણનો ડર હજુ પણ લોકોના મનમાં છે, જેના કારણે લોકોમાં એવો ડર છે કે MPox પણ કોવિડ-19 જેવો સાબિત થઈ શકે છે.

જો કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ આશંકાઓને ફગાવી દીધી છે. તેમ છતાં આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે આ રોગ ફેલાવાનું જોખમ ઓછું છે. ભારત સરકાર વધારાની સાવચેતી રાખવાનું વિચારી રહી છે. જાન્યુઆરી 2022 થી ભારતમાં મંકીપોક્સના માત્ર 30 કેસ નોંધાયા છે. તાજેતરમાં કેરળમાં એમપોક્સનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

MPOX ના લક્ષણો શું છે?

Mpox એક ચેપી રોગ છે જે વાયરસના સંપર્કમાં આવવાથી થાય છે. વાયરસના પ્રારંભિક લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સોજો, કમરનો દુખાવો અને સ્નાયુઓમાં દુખાવો છે. આ પછી, જ્યારે દર્દીનો તાવ ઓછો થાય છે, ત્યારે તેના શરીર પર ફોલ્લીઓ દેખાય છે. આ સમગ્ર શરીરના વિવિધ ભાગોમાં ફેલાય છે. ચેપ સામાન્ય રીતે તેના પોતાની રીત જ દૂર થાય છે અને 14 થી 21 દિવસની વચ્ચે રહે છે. ગંભીર કિસ્સાઓમાં, ઘા  આખા શરીરમાં અને ખાસ કરીને મોં, આંખો અને જનનાંગો પર થાય છે. આ વાયરસ આંખો, શ્વસનતંત્ર, નાક અથવા મોં દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે.

રોગનું કારણ શું છે?

આ એમપોક્સ વાયરસથી સંક્રમિત પ્રાણીઓ જેમ કે વાંદરાઓ, ઉંદરો અને ખિસકોલીઓના સંપર્કમાં આવવાથી પણ થઈ શકે છે. આનાથી સૌથી વધુ પ્રભાવિત એવા લોકો છે જેઓ એકથી વધારે ભાગીદારો સાથે શારીરિક સંબંધો ધરાવે છે અથવા ગે છે. યૌન રીતે સક્રિય લોકો પણ આ રોગનું લક્ષ્ય છે.

આ વખતે ડીઆર કોંગોમાં મંકી પોક્સ વાયરસના ફેલાવાનું કારણ અતિશય જાતીય સંપર્ક છે, પરંતુ તે અન્ય સમુદાયોમાં પણ જોવા મળ્યું છે. 1970માં ડીઆર કોંગોમાં મંકી પોક્સનો પ્રથમ કેસ નોંધાયો હતો.

આ પણ વાંચો...

Physical Intimacy: શું શારીરિક સંબંધ બાંધવાથી બિમારીઓમાં રાહત મળે છે? જાણો શું છે સત્ય

ટોપ સ્ટોરી

ઉત્તરપ્રદેશ ચૂંટણીને લઈ એક્શનમાં પ્રિયંકા ગાંધી, 150 બેઠકોનું બનાવ્યું લિસ્ટ 
ઉત્તરપ્રદેશ ચૂંટણીને લઈ એક્શનમાં પ્રિયંકા ગાંધી, 150 બેઠકોનું બનાવ્યું લિસ્ટ 
Dussehra 2026: ‘લંકેશની લંકા’ માં કઇ રીતે ઉજવાય છે દશેરા, શું ત્યાં પણ થાય છે રાવણ દહન ?
Dussehra 2026: ‘લંકેશની લંકા’ માં કઇ રીતે ઉજવાય છે દશેરા, શું ત્યાં પણ થાય છે રાવણ દહન ?
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા

વિડિઓઝ

Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત
Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત
Asian Para Games 2026: સિમરને 200 મીટર દોડ અને પ્રણવે ડિસ્કસ થ્રોમાં જીત્યા ગોલ્ડ, ભારતના નામે 30 મેડલ
Asian Para Games 2026: સિમરને 200 મીટર દોડ અને પ્રણવે ડિસ્કસ થ્રોમાં જીત્યો ગોલ્ડ, ભારતના નામે 30 મેડલ
SBI ના 3.75 લાખ ગ્રાહકોનો ડેટા લીક, હેકર્સનો મોટો દાવો
SBI ના 3.75 લાખ ગ્રાહકોનો ડેટા લીક, હેકર્સનો મોટો દાવો
Embed widget