શોધખોળ કરો

Mukhtar Abbas Naqvi Resigns: મોટા સમાચાર, મોદી સરકારના આ દિગ્ગજ મંત્રીએ આપ્યું રાજીનામું

Mukhtar Abbas Naqvi Resigns: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​જ કેબિનેટની બેઠકમાં મુખ્તાર અબ્બાસ નકવીના વખાણ કર્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે પીએમ મોદીએ કહ્યું કે તમે દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે

Mukhtar Abbas Naqvi Resigns:  મોદી સરકારના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ રાજીનામું આપ્યું છે. તેઓ લઘુમતિ બાબતોના મંત્રી હતા. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​જ કેબિનેટની બેઠકમાં મુખ્તાર અબ્બાસ નકવીના વખાણ કર્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે પીએમ મોદીએ કહ્યું કે તમે દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે.

કેબિનેટની બેઠક બાદ નકવીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન બંને નેતાઓએ કયા અને કયા મુદ્દે વાત કરી તે અંગે સત્તાવાર રીતે કંઈ જ કહેવામાં આવ્યું નથી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે આ દરમિયાન નકવીની ભાવિ ભૂમિકા અંગે ચર્ચા થઈ હતી.

તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીમાં ભાજપે ક્યાંયથી નકવીને નામાંકિત કર્યા ન હતા. ત્યારથી એવી અટકળો થઈ રહી છે કે પાર્ટી તેમને નવી ભૂમિકા સોંપી શકે છે.

આ પણ વાંચોઃ

Income Tax Raid Update: Dolo 650 દવા બનાવતી કંપની પર ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા, કોરોનાકાળમાં વેચી અધધ ટેબલેટ

Gujarat Rain: ગુજરાતમાં મેઘમહેરથી છલકાયા નદી-નાળા, ક્યાંક તણાઈ બાઇક, જુઓ તસવીરો

India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં ફરી થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 3.56 ટકા

Gujarat Rain:  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર

Educational News: ગુજરાતની આ જાણીતી યુનિવર્સિટીમાં હિન્દુત્વનો ગ્રેજ્યુએશન કોર્સ થશે શરૂ, સમગ્ર ભારતમાં હશે પ્રથમ સ્નાતક કોર્સ

Religion: ઘર પાસે કેળનું ઝાડ વાવતાં પહેલા આ વાતો રાખો ધ્યાનમાં, નહીંતર થશે.....

Punjab Free Electricity:  પંજાબ સરકારે ફ્રી વીજળી પર લગાવી મહોર, 600 યૂનિટ મળશે ફ્રી વીજળી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?Letter Forgery Case : જેલમાંથી બહાર આવતાં જ પાયલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી, જુઓ શું આપ્યું નિવેદન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

Embed widget