શોધખોળ કરો

મુંબઈમાં જૈન પર્વ નિમિત્તે ફરી મીટ બેન, વિપક્ષના સરકાર પર આકરા પ્રહારો

મુંબઈ: મુંબઈમાં ફરી વાર મીટ પર બેન લાગી ગયો છે. જૈન પર્વના કારણે દર વર્ષની માફક આ વર્ષે પણ મીટ વેચવા પર રોક લગાવવામાં આવી છે.પરંતુ રાજકીય દળોએ આ મુદ્દે ફરી વિવાદ સર્જ્યો છે. એક તરફ બીજેપી સાંસદ ઉદિત રાજ દુનિયાના સૌથી મોટા એથલેટ ઉસેન બોલ્ટની મિસાલ આપી મીટનું સર્મથન કરે છે જ્યારે બીજી તરફ એમની જ પાર્ટીના રાજમાં મુંબઈ જેવા શહેરોમાં મીટ પર બેન લાગ્યો છે.જૈન ધર્મના પર્યુષણના કારણે મુંબઈમાં મીટ પર બેન લાગ્યો છે. કાલે પણ મીટ પર બેન હતો અને આ બેન 5 સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે. મીટ બેન ના વિરૂધ્ધમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના મેદાનમાં આવી છે. કાલે મુંબઈમાં મીટની દુકાનો ખોલાવવા માટે રાજ ઠાકરેની પાર્ટીના કાર્યકર્તાઓ રોડ પર ઉતરી આવ્યા હતા. બીએમસી પોતે મુંબઈમાં 10 મીટની દુકાનો ચલાવે છે. ગયા વર્ષે પણ પર્યુષણ પર્વ ઉપર મીટની દુકાનો બંધ રાખવા પર ખૂબ જ મોટો હંગામો થયો હતો.મુંબઈ જેવા શહેરમાં દરેક સમાજ દરેક ધર્મના લોકો રહે છે. ચીકન-મટન દરરોજ ખાવાનો ખોરાક છે ત્યારે લોકોને તો તકલીફ પડશે જ પરંતુ લોકોના નામ પર રાજનીતિએ જોર પકડ્યું છે.કૉંગ્રેસે લોકોના ખભા પર બંદૂક રાખી કહ્યું કે લોકોને શુ ખાવુ કે શુ ન ખાવુ તેનો ફેસલો સરકાર ન કરી શકે. મામલો માત્ર જૈન પર્વ પર મીટ પર બેન લગાવવાનો નથી પરંતુ જ્યારે શ્રાવણ માસ હોય છે ત્યારે પણ મટનની દુકાનો ખુલી રાખવામા આવે છે તો જૈન પર્વ પર દુકાનો શા માટે બંધ રાખવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું

Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?

Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ

Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝરWeather Forecast: કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર: હવામાન વિભાગની શું કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં એકનાથ શિંદે સામેલ થશે કે નહીં? ચિત્ર થયું સ્પષ્ટ
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Assam News: હોટલ,રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો પર ગોમાંસ પર પ્રતિબંધ, CM હિમંતા બિસ્વાએ કરી જાહેરાત
Ahmedabad: કોંભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ભાજપને ફંડ આપ્યાનો કોંગ્રેસનો દાવો,જાણો શું કહ્યું કોંગ્રેસ નેતાએ

Health Tips:  આ લોકોએ ન ખાવા જોઈએ વટાણા, નહીં તો સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો

Sara Tendulkar: સારા તેંડુલકરને નાની ઉંમરમાં મળી મોટી જવાબદારી, સચિન તેંડુલકરે પોતે કરી જાહેરાત

Embed widget