શોધખોળ કરો
Advertisement
મુંબઈની મેટ્રો હાઉસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 8 ફાયર ફાઈટરો ઘટના સ્થળે
મુંબઈ: મુંબઈના કોલાબામાં રીગલ સિનેમાની પાસે આવેલ મેટ્રો હાઉસ બિલ્ડિંગમાં ભયાનક આગ લાગી છે. હાલ ઘટના સ્થળે આગ ઉપર કાબૂ મેળવવા માટે 8 ફાયર ફાઈટરોનો કાફલો છે.
મેટ્રો હાઉસ બિલ્ડિંગ મુંબઈમાં સચિવાલયની પાસે જ છે. કોલાબાની આ બિલ્ડિંગ ત્રણ માળની છે. આ વિસ્તાર મુંબઈનો પોશ વિસ્તાર ગણાય છે. મેટ્રો પ્લાઝા નામની આ બિલ્ડિંગમાં આગ લાગી છે. આ બિલ્ડિંગની પાસે ઘણી બિઝનેસી બિલ્ડિંગો આવેલી છે. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દુનિયા
Advertisement