શોધખોળ કરો

અર્નબ ગોસ્વામીએ ધરપકડ બાદ પોલીસ પર લગાવ્યા આ આરોપ, જાણો શું કહ્યું

રિપબ્લિક ટીવી પર બતાવવામાં આવેલા વીડિયો મુજબ મુંબઈ પોલીસે અર્નબ ગોસ્વામીને તેના પરિવાર સાથે વાત કરતાં અટકાવાયો હતો.

મુંબઈઃ મુંબઈ પોલીસે બુધવારે રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની અલીબાગમાં તેની વિરૂદ્ધ એક જૂના કેસમાં ધરપકડ કરી છે. સવારે સાડા છ કલાકે રાયગઢ પોલીસ અને મુંબઈ પોલીસની એક ટીમ અર્નબના ઘરે પહોંચી હતી. અર્નબને તેના ઘરેથી અટકાયતમાં લઈ એનએમ જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં દસ્તાવેજી કાર્યવાહી પૂરી કરવાની જવાબદારી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વજેને સોંપવામાં આવી હતી. આ જ વર્ષે મે મહિનામાં મહારાષ્ટ્ર સરકાર તરફથી આ કેસમાં સીઆઈડી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશને અર્નબ ગોસ્વામીની ધરપકડની આકરી નિંદા કરી હતી. રિપબ્લિક મીડિયા નેટવર્કે એક રિલીઝમાં આજના દિવસને ભારતીય લોકશાહીનો કાળો દિવસ ગણાવ્યો હતો. મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહના આદેશી પોલીસે કેમેરા બંધ કરાવી દીધા હતા અને અર્નબને લઈ ગયા હતા. પોલીસે તેને સાસુ-સસરાને દવા આપતા પણ અટકાવ્યો હતો અને તેની પત્ની તથા પુત્ર સાથે અણછાજતું વર્તન કર્યુ હતું. રિપબ્લિક ટીવી પર બતાવવામાં આવેલા વીડિયો મુજબ મુંબઈ પોલીસે અર્નબ ગોસ્વામીને તેના પરિવાર સાથે વાત કરતાં અટકાવાયો હતો. મુંબઈ પોલીસે અર્નબ સાથે મારપીટ કરી હોવાને પણ આરોપ લગાવ્યો છે. રિપબ્લિક ટીવીના ફૂટેજ મુજબ, મુંબઈ બોલીસે અર્નબ ગોસ્વામી સાથે ગેરવર્તણૂંક કરી હતી. રિપબ્લિક મીડિયા નેટવર્ક મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસની સત્તાના દુરૂપયોગ, , લોકશાહી ભારતના મુક્ત પ્રેસ પર ખૂની હુમલાને સખ્તાઇથી વખોડે છે.
અર્નબ ગોસ્વામી અને બે અન્ય દ્વારા કથિત રીતે બાકી રકમ ન આપવા પર 53 વર્ષીય એક ઇન્ટીરિયર ડિઝાઈનર અને તેની માતાએ આત્મહત્યા કરવાના કેસમાં સીઆઈડી દ્વારા ફરી તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, ઇન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાયકની દીકરી આજ્ઞા નાઇકે દાવો કર્યો હતો રાયગઢ જિલ્લામાં અલીબાગ પોલીસે બાકી રકમ ન આપવાના કેસમાં તપાસ કરી રહી હીત. માટે અન્વય અને તેની માતાએ આત્મહત્યાનું પગલું ઉઠાવવું પડ્યું. કથિત રીતે અન્વય નાઇક દ્વારા લખવામાં આવેલ સુસાઇડ નોટમાં કહેવામાં આવ્યું હતું કે, આરોપીઓએ તેના 5.4 કરોડ રૂપિયાનું પેમેન્ટ નથી કર્યું માટે તેણે આત્મહત્યાનો નિર્ણય કરવો પડ્યો. રિપબ્લિક ટીવીએ આ આરોપોને ફગાવી દીધા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Embed widget