શોધખોળ કરો
Advertisement
નાગપુરઃ વિશ્વની સૌથી ઠીંગણી મહિલાએ કરી યોગની પ્રેક્ટિસ, જુઓ વીડિયો
શુક્રવારે યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈ ભારતમાં આજે અનેક જગ્યાએ લોકોની યોગની પ્રેક્ટિસ કરી હતી. નાગપુરમાં વિશ્વની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિ અમાગેએ પણ યોગની પ્રેક્ટિસ કરી હતી.
નાગપુરઃ શુક્રવારે યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈ ભારતમાં આજે અનેક જગ્યાએ લોકોની યોગની પ્રેક્ટિસ કરી હતી. નાગપુરમાં વિશ્વની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિ અમાગેએ પણ યોગની પ્રેક્ટિસ કરી હતી. આ અંગેની તસવીરો અને વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વાર પોસ્ટ કરવામાં આવ્યા છે.
વિશ્વની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિ અમાગેની ઊંચાઈ માત્ર 2 ફૂટ અને 6 ઈંચ છે. વિશ્વની સૌથી ઠીંગણી મહિલા તરીકે તે એક ભારતીય રિયલ્ટી શો અને અમેરિકન હોરર સ્ટોરી જેવા શોમાં કામ કરી ચુકી છે. જ્યોતિ એકોંડ્રોપ્લેસિયા નામની બીમારીથી પીડાય છે. જેના કારણે તેની ઊંચાઈ વધી શકી નથી.Nagpur: World's shortest woman, Jyoti Amge, practices Yoga, ahead of #InternationalYogaDay tomorrow. pic.twitter.com/uRnxen29qv
— ANI (@ANI) June 20, 2019
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં 21 જૂનને વૈશ્વિક યોગ દિન તરીકે ઉજવવાની ભલામણ કરી હતી. તેમની આ ભલામણને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકારી હતી. 2015થી દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્લ્ડકપઃ ઈજાથી બહાર થયેલા શિખર ધવન માટે ગૌતમ ગંભીરે શેર કર્યો ઈમોશનલ મેસેજ, પંતને લઈ કહી મોટી વાત જાણો, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનની મુખ્ય વાતો અમદાવાદઃ ઉપસરપંચના હત્યારાને પકડવાની માંગને લઇને પુત્ર સહિત સગાવ્હાલા બેઠાં ધરણાં પર, જુઓ વીડિયો#WATCH World's shortest woman, Jyoti Amge, practices Yoga in Nagpur, ahead of #InternationalYogaDay tomorrow. pic.twitter.com/whoCPhq4ab
— ANI (@ANI) June 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement