શોધખોળ કરો

સત્તામાં પીએમ મોદીના 20 વર્ષ પૂરા, ભાજપ શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરશે

ભાજપ આ પ્રસંગને શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ સાથે ઉજવશે જેમાં જાહેર કાર્યાલયમાં નરેન્દ્ર મોદીના કાર્યો વિશે જાગૃતિ ફેલાવવી અને પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારતના વિઝન અનુસાર સ્વચ્છતા અભિયાન હાથ ધરવું શામેલ છે.

સત્તામાં પીએમ મોદીના 20 વર્ષ પૂરા થવાના અવસરે ભારતીય જનતા પાર્ટીએ આજે એટલે કે 7 ઓક્ટોબરના રોજ શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. પીએમ મોદીએ વર્ષ 2001માં ગુજરાતના મુખઅયમંત્રી તરીકે શપથ લીધા હતા અને હવે તેમની જાહેર સેવાને વીસ વર્ષ થઈ ગયા છે જેમાંથી સાત વર્ષ તેઓ વડાપ્રધાન રહ્યા છે.

ભાજપ આ પ્રસંગને શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ સાથે ઉજવશે જેમાં જાહેર કાર્યાલયમાં નરેન્દ્ર મોદીના કાર્યો વિશે જાગૃતિ ફેલાવવી અને પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારતના વિઝન અનુસાર સ્વચ્છતા અભિયાન હાથ ધરવું શામેલ છે.

એએનઆઈ ન્યૂઝ એજન્સીએ આ સપ્તાહની શરૂઆતમાં ભાજપના કાર્યકરોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે, "પાર્ટીના કાર્યકરો નદીઓની સફાઈ કરીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બૂથ લેવલ પર કરવામાં આવેલા કામો અને આવા અન્ય સામાજિક કાર્યક્રમો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવીને દિવસ મનાવશે. સાથે જ પાર્ટીના કાર્યકરો દેશના દરેક બૂથ પર લોકોને નીતિઓથી વાકેફ કરશે."

પ્રધાનમંત્રી મોદી દ્વારા કલ્પના કરાયેલ સ્વચ્છ ભારત મિશન ભારતને ગંદકી મુક્ત બનાવવા માટે નદીઓની સ્વચ્છતાને અભિયાનનો અભિન્ન ભાગ માને છે. આ મહિનાની શરૂઆતમાં સ્વચ્છ ભારત 2.0 મિશનની શરૂઆત કરતા મોદીએ કહ્યું કે ભારતના દરેક શહેરોને "જળ-સુરક્ષિત" બનાવવાની યોજના છે જેથી સુનિશ્ચિત કરી શકાય કે નદીઓ ગટર દ્વારા પ્રદૂષિત ન થાય. આ દ્રષ્ટિકોણને અનુરૂપ, ભાજપના કાર્યકરો નરેન્દ્ર મોદીએ તેમની બે દાયકાની જાહેર સેવામાં રજૂ કરેલી નીતિઓના આદરરૂપે દેશની નદીઓને સ્વચ્છ કરવા માટે ગુરુવારે એક અભિયાન હાથ ધરવાનું આયોજન કરી રહ્યા છે.

દેશભરના ગુરુદ્વારાઓમાં 'અરદાસ' પણ કરશે, વડાપ્રધાન મોદીના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરશે અને 'સેવા સમર્પણ' અભિયાનના ભાગરૂપે 'લંગર' નું આયોજન કરવામાં આવશે, જે સપ્ટેમ્બરની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 71 મી જન્મજયંતિની ઉજવણીના ભાગ રૂપે પાર્ટી હેડક્વાર્ટરમાં શરૂ કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?

Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

Embed widget