શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Hit and Run Law: એક્સિડેન્ટ કર્યા બાદ ડ્રાઇવર પોલીસ સમક્ષ હાજર થઇ જશે તો સજામાં કેટલી મળશે છૂટછાટ ? જાણો અહીં

ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોમાં ટ્રક ડ્રાઈવરો, બસ ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટ ઓપરેટરો રસ્તા પર ઉતરી આવ્યા છે

Hit and Run Law: ભારત હાલમાં પરિવહનની મોટી સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોમાં ટ્રક ડ્રાઈવરો, બસ ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટ ઓપરેટરો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમનું કહેવું છે કે નવો હિટ એન્ડ રન કાયદો યોગ્ય નથી. ટ્રક ચાલકોનું કહેવું છે કે આ કાયદો તેમની સાથે ક્રૂર અને ઘાતક છે. પરંતુ હવે સવાલ એ થાય છે કે શું આ ટ્રક ચાલકો આ કાયદાની દરેક બાબતોને જાણે છે. શું તેઓ જાણે છે કે દસ વર્ષની જેલ અને 7 લાખ રૂપિયાનો દંડ દરેકને નહીં, પરંતુ અકસ્માત કર્યા પછી ભાગી જનારા પર જ થશે ? આવો અમે તમને આ આર્ટિકલમાં આ કાયદા સાથે સંબંધિત દરેક વિગતો જણાવીએ.

પહેલા અત્યાર સુધીના કાયદાને સમજો 
અગાઉ, જો કોઈ વ્યક્તિ ડ્રાઇવિંગ કરતી વખતે અકસ્માત સર્જે છે, તો તે વ્યક્તિ વિરુદ્ધ IPCની કલમ 279, 304A અને 338 હેઠળ કેસ નોંધવામાં આવતો હતો. આમાં, કલમ 279 નો અર્થ થાય છે (બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ), ડ્રાઇવરની ઓળખ પછી, કલમ 304A એટલે (બેદરકારીથી મૃત્યુનું કારણ બને છે) અને કલમ 338નો અર્થ થાય છે (જીવનને જોખમમાં મૂકવું). આ કલમો હેઠળ બે વર્ષની જેલની જોગવાઈ હતી. ઘણા કિસ્સાઓમાં, ડ્રાઇવરને ઝડપથી જામીન મળી જતા હતા અને પીડિત પરિવાર ન્યાય ઠરે ઠેર ભટકતો રહેતો હતો. 

હવે હિટ એન્ડ રન કાયદામાં ફેરફારો શું થયા 
હિટ એન્ડ રનના કાયદામાં ફેરફાર કર્યા બાદ હવે જો કોઈ વાહનચાલક ઝડપથી કે બેદરકારીથી વાહન ચલાવે અને અકસ્માત સર્જે અને અકસ્માત થયા બાદ પોલીસ કે મેજિસ્ટ્રેટને જાણ કર્યા વિના ભાગી જાય તો પીડિતને રસ્તામાં જ મૃત્યુ પામે તો 10 વર્ષની સજાની જોગવાઈ જેલ અને 7 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જો કોઇ ડ્રાઇવર પોલીસ કે મેજિસ્ટ્રેટને સૂચના આપી દે છે ત્યારે ?
લોકસભામાં આ કાયદાઓ પર બોલતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ રસ્તા પર ચાલતી વખતે અકસ્માતનો ભોગ બને છે અને તે અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને ઉઠાવીને હૉસ્પિટલ લઈ જાય છે, અને પોલીસને જાણ કરે છે, તો આ આ કિસ્સામાં ડ્રાઇવરને છૂટછાટ આપવામાં આવશે અને તેની સજા પણ ઓછી થશે. એટલે કે, જો તમે આકસ્મિક રીતે અકસ્માતનો ભોગ બનશો અને પીડિતને પાછળ છોડીને ભાગવાને બદલે તમે તેનો જીવ બચાવવાનો પ્રયાસ કરો છો, તો તમને ના તો 10 વર્ષની જેલની સજા થશે અને ના તો તમને 7 લાખ રૂપિયાનો દંડ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય

Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ

IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી

ABP Premium

વિડિઓઝ

Alpesh Thakor : અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરીના વખાણ કરતા જુઓ શું કહ્યું?Kalol Accident : કલોલમાં બેફામ કાર હંકારી મહિલાને મોતને ઘાટ ઉતારનાર ચાલક જેલભેગોAmreli Murder Case : અમરેલીમાં ખૂદ બનેવીએ જ કરી નાંખી સાળાની હત્યા, કારણ જાણીને ચોંકી જશોAMC Junior Clerk Exam Controversy : જૂનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ યુવરાજસિંહે શું ઉઠાવ્યા સવાલ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ
Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો

Zimbabwe vs Pakistan: આઇપીએલની હરાજી વચ્ચે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું, પ્રથમ વન-ડેમાં મળી શરમજનક હાર

Horoscope Today 25 november 2024 : મેષથી લઇને મીન રાશિ સહિત તમામ 12 રાશિઓનું વાંચો આજનું રાશિફળ

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ

Embed widget