શોધખોળ કરો

New Social Media Rules: ટ્વિટરે નવા દિશાનિર્દેશ લાગૂ કરવા માટે સરકાર પાસે ત્રણ મહિનાનો સમય માંગ્યો

વોટ્સએપ તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં માટે નવા આઈટી નિયમોને લઈને ભારત સરકાર  વિરુદ્ધ કોર્ટમાં ગયા બાદ ટ્વિટરે આઈટી મંત્રાલયને અનુરોધ કર્યો કે તેઓ કંપનીને નવા દિશા નિર્દેશ લાગૂ કરવા માટે આશરે ત્રણ મહિનાનો સમય આપે.  

વોટ્સએપ તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં માટે નવા આઈટી નિયમોને લઈને ભારત સરકાર  વિરુદ્ધ કોર્ટમાં ગયા બાદ ટ્વિટરે આઈટી મંત્રાલયને અનુરોધ કર્યો કે તેઓ કંપનીને નવા દિશા નિર્દેશ લાગૂ કરવા માટે આશરે ત્રણ મહિનાનો સમય આપે.  કથિત કૉંગ્રેસ ટૂલકિટ વિવાદ સંબંધિત આ સપ્તાહની શરુઆતમાં દિલ્હી અને ગુરુગ્રામમાં ટ્વિર કાર્યાલયો પર પોલીસે દરોડા પાડ્યા હતા.

કંપની ભારતમાં લાગુ કાયદાના પાલન માટે પ્રયત્નશીલ રહેશે તેના પર ભાર મૂકતા ટ્વિટર ( Twitter ) ના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું છે કે, ‘અમે ભારતમાં અમારા કર્મચારીઓ વિશે તાજેતરની ઘટનાઓ અને તે માટે અભિવ્યક્તિની સ્વતંત્રતાની સંભાવનાથી ચિંતિત છીએ. જેની અમે સેવા કરીએ છીએ .

સરકારે સોશિયલ મીડિયા(Social Media) કંપનીઓ પાસેથી નિયમ અમલનો રિપોર્ટ માંગ્યો

આઇટી મંત્રાલયે ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ જેવી સોશયલ મીડિયા(Social Media) કંપનીઓને તાત્કાલિક નવા ડિજિટલ નિયમોનું પાલન કરવાની સ્થિતિ અંગેનો સ્ટેટસ રિપોર્ટ આપવા જણાવ્યું છે. બુધવારથી નવા નિયમો અમલી બન્યા છે. આ કંપનીઓએ ઈ-મેલ દ્વારા આ મામલે પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા નથી.

વોટ્સએપ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યું

વોટ્સએપે સરકારના નવા ડિજિટલ નિયમોને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યા છે. વોટ્સએપ કહે છે કે એન્ક્રિપ્ટેડ સંદેશાઓ અંગે એક્સેસ આપવાથી પ્રાઈવસીનો ભંગ થશે. જ્યારે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે ભારતે જે પણ પગલાં સૂચવ્યા છે તેનાથી વોટ્સએપની સામાન્ય કામગીરીને અસર નહીં થાય. ઉપરાંત, સામાન્ય વપરાશકર્તા પર તેની કોઈ અસર નહીં પડે.

નવા નિયમો શું છે ?

નવા નિયમોની જાહેરાત 25 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. આ નવા નિયમ હેઠળ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ જેવા મોટા સોશયલ મીડિયા પ્લેટફોર્મ માટે વધારાના પગલા લેવાની જરૂર રહેશે. આમાં ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર અને નોડલ ઓફિસર અને ભારતમાં જ ફરિયાદ અધિકારીની નિમણૂક કરવા સહિતની શરતોનો સમાવેશ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Embed widget