શોધખોળ કરો

International Youth Day: આજે છે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, ક્યારથી અને કેમ મનાવવાની શરૂઆત થઇ આ દિવસની........

યુવાઓનો અવાજ, કાર્યો અને તેમના દ્વારા કરવામા આવેલી શોધોને દેશ તથા દુનિયા સુધી પહોંચાડવા માટે આજનો દિવસ ખાસ છે,

International Youth Day: યુવાઓનો અવાજ, કાર્યો અને તેમના દ્વારા કરવામા આવેલી શોધોને દેશ તથા દુનિયા સુધી પહોંચાડવા માટે આજનો દિવસ ખાસ છે, આજે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ છે, એટલે કે દર વર્ષે 12 ઓગસ્ટના દિવસને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આનો ઉદેશ્ય યુવાઓની સમસ્યાઓ અને સિદ્ધિઓને આંતરરાષ્ટ્રીય સંગઠન જેવા કે સંયુક્ત રાષ્ટ્ર, માનવાધિકાર સુધી પહોંચાડવાનુ છે. 

આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ક્યારથી શરૂઆત થઇ -
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 17 ડિસેમ્બર, 1999 દ્વારા એ નિર્ણય કરવામાં આવ્યો કે 12 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવશે. આ ફેંસલો યુવાઓ માટે જવાબદાર મંત્રીઓના વિશ્વ સંમેલન દ્વારા 1998માં આપવામા આવેલા સૂચનો બાદ લેવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય યુવા દિવસનું પહેલીવાર આયોજન વર્ષ 2000 માં કરવામાં આવ્યુ હતુ, સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 1985 માં આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ જાહેર કરવામાં આવ્યુ હતુ. 

કેમ મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ - 
આંતરરાષ્ટ્રીય યુવા દિવસ મનાવવાનો ઉદેશ્ય યુવાઓની ભાગીદારી સામાજિક, રાજનીતિક અને સંશોધનીય, અને શોધ કરનારા યુવાઓને સન્માનિત કરી શકાય. યુવાઓ માટે આગામી પેઢીઓને નવુ જ્ઞાન આપી શકાય એવા ઉમદા ઉદેશ્યથી આજના આ આંતરરાષ્ટ્રીય યુવા ડેને મનાવવામાં આવી રહ્યો છે. યુવાઓ આવા કાર્યક્રમોથી ખુબ મોટીવેટ થતાં હોય છે.

આ પણ વાંચો........... 

KUDO : અક્ષય કુમારના કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયાનું ગુજરાત ચેપ્ટર વિવાદમાં, આક્ષેપ કરનાર વાલી સામે 1 કરોડનો દાવો, જાણો સમગ્ર મામલો

Lumpy Skin Disease: લમ્પી વાયરસ અંગે સરકારનું મોટું પગલું, 7 સભ્યોની ટાસ્કફોર્સનું ગઠન કર્યું

Atal Pension Yojana: અટલ પેન્શન યોજનાના નિયમોમાં થયો મોટો ફેરફાર, 1 ઓક્ટોબર, 2022થી આ લોકો યોજનામાં જોડાઈ શકશે નહીં

Independence Day 2022: આ સ્થળોની મુલાકાત લીધા પછી દરેક ભારતીય દેશભક્તિની લાગણીથી છલકાઈ જશે, એક વાર જરૂર મુલાકાત લો

Independence Day 2022: તમે ભારતને કેટલું સારી રીતે જાણો છો? આ મ્યૂઝિયમમાં નજીકથી જાણવા મળશે આઝાદીનો ઇતિહાસ

Anand : 'પીધેલો છે ભાઈ દારૂ, પી પીને તે બધાની જીંદગી તે બગાડી નાંખી', MLAના જમાઇએ અકસ્માત સર્જતાં 6ના મોત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Kisan: PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
IND vs AUS: ટીમ ઈન્ડિયા પર તોળાતો હારનો ખતરો, કાંગારુઓના તરખાટ સામે બીજી ઈનિંગમાં પણ ભારતની બેટિંગ ફ્લોપ
IND vs AUS: ટીમ ઈન્ડિયા પર તોળાતો હારનો ખતરો, કાંગારુઓના તરખાટ સામે બીજી ઈનિંગમાં પણ ભારતની બેટિંગ ફ્લોપ
રાજ ઠાકરેને સરકારમાં જગ્યા મળશે કે નહીં? સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન
રાજ ઠાકરેને સરકારમાં જગ્યા મળશે કે નહીં? સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન
IPO Next Week: પૈસા તૈયાર રાખો, વિશાલ મેગા માર્ટ સહિત 9 કંપનીઓના IPO આવતા અઠવાડિયે આવી રહ્યા છે
IPO Next Week: પૈસા તૈયાર રાખો, વિશાલ મેગા માર્ટ સહિત 9 કંપનીઓના IPO આવતા અઠવાડિયે આવી રહ્યા છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad News: વલસાડમાં સગીર બાળકીઓના માતા બનવાના સરકારી ચોપડે નોંધાયા ચિંતાજનક આંકડાRajkot Police: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો': રાજકોટમાં પોલીસે  આરોપીનું સરઘસ કાઢ્યુંSurat News : સુમુલ ડેરીના નવી પારડી ડેરી પ્લાન્ટને ઈન્ડિયન ડેરી એસો.નો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયોVadodara Police | વડોદરા પોલીસે પણ શાન ઠેકાણે લાવવા આરોપીનું સરઘસ કાઢ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Kisan: PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....
IND vs AUS: ટીમ ઈન્ડિયા પર તોળાતો હારનો ખતરો, કાંગારુઓના તરખાટ સામે બીજી ઈનિંગમાં પણ ભારતની બેટિંગ ફ્લોપ
IND vs AUS: ટીમ ઈન્ડિયા પર તોળાતો હારનો ખતરો, કાંગારુઓના તરખાટ સામે બીજી ઈનિંગમાં પણ ભારતની બેટિંગ ફ્લોપ
રાજ ઠાકરેને સરકારમાં જગ્યા મળશે કે નહીં? સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન
રાજ ઠાકરેને સરકારમાં જગ્યા મળશે કે નહીં? સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન
IPO Next Week: પૈસા તૈયાર રાખો, વિશાલ મેગા માર્ટ સહિત 9 કંપનીઓના IPO આવતા અઠવાડિયે આવી રહ્યા છે
IPO Next Week: પૈસા તૈયાર રાખો, વિશાલ મેગા માર્ટ સહિત 9 કંપનીઓના IPO આવતા અઠવાડિયે આવી રહ્યા છે
મિલકત ભાડે આપવાના નિયમો શું છે, શું ભાડુઆત 12 વર્ષમાં માલિક બની શકે છે?
મિલકત ભાડે આપવાના નિયમો શું છે, શું ભાડુઆત 12 વર્ષમાં માલિક બની શકે છે?
Watch: એડિલેડ ટેસ્ટમાં ભારત સામે રમાઈ ગઈ મોટી ગેમ! થર્ડ અંપાયરે મિશેલ સ્ટાર્કને આઉટ હોવા છતાં....
Watch: એડિલેડ ટેસ્ટમાં ભારત સામે રમાઈ ગઈ મોટી ગેમ! થર્ડ અંપાયરે મિશેલ સ્ટાર્કને આઉટ હોવા છતાં....
સારા સમાચાર! આ રસીથી હાર્ટ એટેક અને મૃત્યુનું જોખમ ઘટશે, અભ્યાસમાં થયા ચોંકાવનારા ખુલાસા
સારા સમાચાર! આ રસીથી હાર્ટ એટેક અને મૃત્યુનું જોખમ ઘટશે, અભ્યાસમાં થયા ચોંકાવનારા ખુલાસા
GST Hike: આ તમામ  પ્રોડક્ટસ થશે મોંઘી, GST 28 %થી વઘારી 35 ટકા કરવાનો સરકારનો નિર્ણય
GST Hike: આ તમામ પ્રોડક્ટસ થશે મોંઘી, GST 28 %થી વઘારી 35 ટકા કરવાનો સરકારનો નિર્ણય
Embed widget