શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, ટ્વિટ કરીને શું કહ્યું? જાણો
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. નીતિન ગડકરીએ ટ્વિટ કરીન આ જાણકારી આપી હતી.
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. નીતિન ગડકરીએ ટ્વિટ કરીન આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગઈકાલે હું કમજોર મહેસૂસ કરતો હતો અને પોતાના ડોક્ટર પાસે ટ્રિટમેન્ટ કરાવી. જોકે તે સમયે Covid 19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હું જાતે જ આઈસોલેટ થયો છું.
તેમણે કહ્યું કે, હું તમામના આશિર્વાદ અને શુભકામનાઓથી ઠીક છું. હું આઇસોલેટમાં જતો રહ્યો છું. ગડકરીએ કહ્યું કે, હું તમામને વિનંતી કરું છું જે મારા સંપર્કમાં આવ્યા હોય તે સાવધાન રહે અને પ્રોટોકોલનું પાલન કરે. સુરક્ષિત રહે.
નોંધનીય છે કે મોદી સરકારમાં સામેલ અનેક મંત્રી કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. જેમાં અમિત શાહ, ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્રસિંહ શેખાવત, શ્રીપદ નાઇક અને સુરેશ અંગડી સહિત અનેક સામેલ છે.
https://gujarati.abplive.com/utility/education-loan-emi-calculator.html
https://gujarati.abplive.com/utility/car-loan-emi-calculator.html
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion