શોધખોળ કરો

coronavirus: CM કેજરીવાલ બોલ્યા- છેલ્લા 40 કલાકમાં દિલ્હીમાં એક પણ નવો દર્દી નહી

દિલ્હીમાં છેલ્લા 40 કલાકમાં કોરોના વાયરસનો એક પણ દર્દી સામે નથી આવ્યો. અત્યાર હાલમાં 23 દર્દીઓ છે.

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે કોરોના વાયરસથી બચવા માટે દિલ્હીમં કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે દિલ્હીમાં કોરોના વયારસના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. આ સારા સમાચાર છે, પરંતુ આપણે ખુશ થવું જોઈએ નહી. લડાઈ હજુ લાંબી છે. આપણે એલર્ટ રહેવું પડશે. દિલ્હીમાં છેલ્લા 40 કલાકમાં કોરોના વાયરસનો એક પણ દર્દી સામે નથી આવ્યો. અત્યાર હાલમાં 23 દર્દીઓ છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું, કેટલાક લોકો પાઇલોટ અને એર હોસ્ટેસને તેમની વસાહતોમાં પ્રવેશવાની મંજૂરી આપી રહ્યાં નથી. આ યોગ્ય નથી. આ લોકો આપણા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. આપણે આ માનસિકતા બદલવી જોઈએ
કેજરીવાલે તમામ મકાન માલિકોને ભાડૂતોને થોડી છૂટ આપવા અપીલ કરી હતી. દિલ્હીમાં ઘણાં રોજિંદા વેતન મેળવનારા છે જે ભાડાના મકાનોમાં જ રહે છે. જો કેટલાક ભાડુઆત મકાન માલિકોને ભાડુ ચૂકવવાની સ્થિતિમાં ન હોય તો, તેમને 2-3 મહિના સુધી થોડી રાહત આપી શકાય છે. અમે તમામ બાંધકામ કામદારોને દરેકને 5000 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે કારણ કે તેમની આજીવિકાને અસર થઈ છે. અમે શહેરમાં નાઇટ શેલ્ટરની સંખ્યા પણ વધારી રહ્યા છીએ
ભારતમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા 513 થઇ ગઇ છે. જ્યારે કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 11 લોકોના મોત થયા છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. coronavirus tips, chandigarh coronavirus, latest on coronavirus in india, coronavirus in india state wise, coronavirus india, coronavirus in india, coronavirus update, coronavirus news, coronavirus cases, coronavirus update india, india coronavirus cases, coronavirus india news, coronavirus update in india, coronavirus symptoms, coronavirus latest news, coronavirus cases in india,
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે

Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા

Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Embed widget