શોધખોળ કરો

ભારતે પણ રદ કરી દિલ્હી-લાહોર મૈત્રી બસ સેવા, જાણો વિગત

પાકિસ્તાન દ્વારા લાહોર-દિલ્હી બસ સેવા રદ કરવાના ફેંસલા બાદ ભારતે પણ સોમવારે આ બસ રોકી દીધી હતી. દિલ્હી પરિવહન નિગમના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે જણાવ્યું કે, દિલ્હી-લાહોર બસ સેવા રદ કરી દેવામાં આવી છે. આ પહેલા શનિવારે પાકિસ્તાનના સંચાર તથા ડાક સેવા મંત્રી મુરાદ સઈદે મૈત્રી બસ સેવાને સોમવારથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી.

નવી દિલ્હીઃ ભારતે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ 370 રદ કર્યા બાદ પાકિસ્તાન રઘવાયું થયું છે. ભારત સાથેના વેપાર ટ્રેડનો અંત આણ્યા બાદ પાકિસ્તાને બંને દેશો વચ્ચે દોડતી સમજોતા એક્સપ્રેસ રદ કરી હતી. પાકિસ્તાન દ્વારા લાહોર-દિલ્હી બસ સેવા રદ કરવાના ફેંસલા બાદ ભારતે પણ સોમવારે આ બસ રોકી દીધી હતી. દિલ્હી પરિવહન નિગમના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે જણાવ્યું કે, દિલ્હી-લાહોર બસ સેવા રદ કરી દેવામાં આવી છે. આ પહેલા શનિવારે પાકિસ્તાનના સંચાર તથા ડાક સેવા મંત્રી મુરાદ સઈદે મૈત્રી બસ સેવાને સોમવારથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. ભારતે પણ રદ કરી દિલ્હી-લાહોર મૈત્રી બસ સેવા, જાણો વિગત નિગમના અધિકારીએ જણાવ્યું કે, ડીટીસીને એક બસ સોમવારે સવારે છ વાગે લાહોર માટે રવાના થવાની હતી પરંતુ પાકિસ્તાને બસ સેવા સસ્પેન્ડ કર્યાનો નિર્ણય લીધો હોવાથી બસ રવાના થઈ નથી. ડીટીસીએ એક નિવેદનમાં કહ્યું છે કે, દિલ્હી-લાહોર બસ સેવા સ્થગિત કરવાના પાકિસ્તાનના ફેંસલાને જોતા ડીટીસી 12 ઓગષ્ટથી બસ મોકલ સમર્થ નથી. ભારતે પણ રદ કરી દિલ્હી-લાહોર મૈત્રી બસ સેવા, જાણો વિગત પાકિસ્તાનના પર્યટન વિભાગે શનિવારે ટેલીફોનના માધ્યમથી ડીટીસીને સોમવારે બસ સેવા રદ કરવાની સૂચના આપી હતી. લાહોર માટે અંતિમ બસ શનિવારે સવારે રવાના થઈ હતી. જેમાં બે યાત્રી હતા. પરત ફરેલી બસમાં 19 યાત્રીઓ સાંજે દિલ્હી પહોંચ્યા હતા. રવિવારે બસ નહોતી દોડી. ભારતે પણ રદ કરી દિલ્હી-લાહોર મૈત્રી બસ સેવા, જાણો વિગત દિલ્હી-લાહોર વચ્ચે બસ સેવા પ્રથમ વખત વાજપેયી સરકારમાં ફેબ્રુઆરી, 1999માં શરૂ થઈ હતી. પરંતુ 2001માં સંસદ પર થયેલા આતંકી હુમલા બાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. બાદમાં જુલાઈ, 2003માં ફરીથી સ્થગિત કરી દેવામાં આવી હતી. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં પુલવામા આતંકી હુમલો અને બાદમાં ભારતની જવાબી કાર્યવાહીના ભાગરૂપે બાલાકોટ હવાઈ હુમલા બાદ બંને દેશોના સંબંધ ખરાબ થયા બાદ બસ સેવા ચાલુ હતી પંતુ ખૂબ ઓછા મુસાફરો ટ્રાવેલિંગ કરતા હતા. પરંતુ હવે બસ સેવા સ્થગિત કરી દેવાનો નિર્ણય લીધો છે. મુકેશ અંબાણીએ રિલાયન્સની AGMમાં જમ્મુ-કાશ્મીર, લદાખને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત યુવરાજ સિંહે કેવિન પીટરસનને કેમ કહ્યું, બધુ ઠીક તો છે ને? જાણો શું છે સમગ્ર મામલો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget