Omicronથી દર્દીને ક્યાં થયા છે સૌથી વધુ દુઃખાવો, એક્સપર્ટને નવા લક્ષણોમાં શું દેખાયુ, જાણો વિગતે
બ્રિટનના એક રિપોર્ટમાં પણ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉનના આ 20 લક્ષણો વિશે બતાવવામાં આવ્યુ છે. પરંતુ હવે કોરોનાના વધુ એક નવુ લક્ષણ સામે આવ્યુ છે.
Coronavirus New Symptoms: ઓમિક્રૉન અને કોરોના વાયરસ જેમ જેમ વધી રહ્યો છે, તેમ તેમ તેની સાથે નવા નવા લક્ષણો પણ સામે આવી રહ્યાં છે. અત્યાર સુધી કોરોનાના નવા લક્ષણોમાં એવા 20 લક્ષણો સામેલ કરવામાં આવ્યા છે. જેમાં જોવા મળ્યુ છે કે નવો ઓમિક્રૉન વાયરસ તમારા મગજ, આંખ અને હ્રદય પર અસર કરી રહ્યો છે.
બ્રિટનના એક રિપોર્ટમાં પણ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉનના આ 20 લક્ષણો વિશે બતાવવામાં આવ્યુ છે. પરંતુ હવે કોરોનાના વધુ એક નવુ લક્ષણ સામે આવ્યુ છે. આમાં કોરોના તમારા કાનો પર એટેક કરી રહ્યો છે. ઓમિક્રૉનના આ નવા લક્ષણ મોટાભાગે વેક્સીન લઇ ચૂકેલા લોકોમાં દેખાઇ રહ્યું છે.
ઓમિક્રૉનના નવા લક્ષણ-
1- કાનમાં દુઃખાવો
2- કાનમાં ઝડપથી ઝનઝનાટી અનુભવવી
3- કાનમાં ઘંટડી અને સીટી જેવુ વાગવાનો અનુભવ થવો
Disclaimer: આ આર્ટિકલમાં બતાવામાં આવેલી વિધિ, રીતો કે દાવાઓની એબીપી ન્યૂઝ પુષ્ટી નથી કરતુ. આના માત્ર સૂચનના રૂપમાં જ લેવુ. આ રીતના કોઇપણ ઉપચાર/દવા/ડાયેટ પર અમલ કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લો.
India Corona Cases: ભારતમાં સતત ચોથા દિવસે નોંધાયા ત્રણ લાખથી વધુ નવા કેસ, જાણો આજનો લેટેસ્ટ આંકડો
કલાકમાં 3,33,533 નવા કેસ નોંધાયા છે અને 525 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,59,168 સંક્રમિતો સાજા થયા છે.દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 21,87,205 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 17.78 ટકા છે.
કેટલું ટેસ્ટિંગ થયું
દેશમાં 22 જાન્યુઆરીએ 19,60,954 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
કુલ એક્ટિવ કેસઃ 21,87,205
કુલ ડિસ્ચાર્જઃ 3,65,60,650
કુલ મૃત્યુઆંકઃ 4,89,409
કુલ રસીકરણઃ 161,92,84,270 (જેમાંથી ગઈકાલે 71,10,445 ડોઝ આપવામાં આવ્યા હતા.)
આ પણ વાંચો..................
Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત
Sarkari Naukri: 56 વર્ષના છો તો શું થયું, તમે પણ આ મંત્રાલયમાં બની શકો છો અધિકારી
કોરોનાના કારણે ગુજરાતના આ બે યાત્રાધામ આ તારીખ સુધી રહેશે બંધ
Income Tax News: રોકડમાં ન કરો આ 5 કામ, નહીં તો થશે મોટું નુકસાન