શોધખોળ કરો
Advertisement
પીવી સિંધુ સહિત ચાર ખેલાડીઓનું ખેલરત્ન એવોર્ડથી સન્માન, 15 પ્લેયર્સને અર્જૂન એવોર્ડ
નવી દિલ્લી: રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ આજે રિયો ઓલિમ્પિકમાં મેડલ વિનર પીવી સિંધુ અને રેસલર સાક્ષી મલિક, જિમનાસ્ટ દીપા કરમાકર અને શૂટર જીતૂ રાયને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ એનાયત કર્યો હતો. કોહલી, દીપાના કોચને દ્રોણાચાર્ય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સિવાય 15 પ્લેયર્સને અર્જૂન એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
આ અગાઉ ગઈ કાલે રવિવારે વડાપ્રધાન મોદીએ સિંધુ, સાક્ષી, જિમનાસ્ટ દીપા કર્માકર અને શૂટર જીતૂ રાય સાથે મુલાકાત કરી હતી. મોદીએ અર્જૂન પુરસ્કાર સહિત ધ્યાનચંદ, દ્રોણાચાર્ય, તેનજિંગ નોર્ગે એવોર્ડ મેળવનારા વિજેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement