શોધખોળ કરો
Advertisement
રાજસ્થાનમાંથી પાકિસ્તાની જાસૂસ જડપાયો, RDX ભારત લાવવામાં મહત્વની ભૂમિકા
નવી દિલ્લીઃરાજસ્થાનમાંથી પાકિસ્તાનના એક જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી માળતી માહિતી મુજબ તેને બુધવારે પકડવામાં આવ્યો છે. જેસલમેરમાં તેની પુછપરછ કરવામાં આવી રહી છે. સુરક્ષા એજેંસીને જાણાવા મળ્યુ છે કે, આ શખ્સ વિસ્ફોટકોને ભારત લાવવામાં મહત્વની ભૂમિકા ભજવતો હતો.
નંદલાલ મહારાજ નામનો શખ્સ પાકિસ્તાની પાસપોર્ટ પર ભારત આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સની વાત માનવામાં આવે તો રાજસ્થાન પાકિસ્તાન સરહદેથી અત્યાર સુધીમાં 35 કિલ્લો RDX દેશમાં ઘુસાડી ચુક્યો છે.
આ જાસૂસ પાસેથી બે મોબાઇલ, સેટેલાઇટ ફોન અને પાકિસ્તાની સિમ મળી આવ્યા છે. નંદલાલ સરહદ પાસે જઇને પાકિસ્તાન વાત કરતો હતો. માહિતી મળી છે કે, ISI ભારતમાં વિસ્ફોટ કરવા માટે પ્લાન બનાવે છે અને તેના માટે જ RDX ને ભારત પહોંચાડવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement