શોધખોળ કરો
Advertisement
ભારતીય સરહદમાં ઘૂસી આવેલ પાકિસ્તાનના F-16 વિમાનને ભારતે તોડી પાડ્યું
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનીની એર સ્ટ્રાઇકને જવાબ આપતા પાકિસ્તાની વાયુ સેનાએ જમ્મુ કાશ્મીરમાં બૉમ્બ ફેંક્યા હોવાના સમાચાર મળી રહ્યાં છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇના હવાલાથી સમાચાર મળી રહ્યાં છે. પીટીઆઇના હવાલાથી મળેલી માહિતી અનુસાર, પાકિસ્તાની ફાઇટર જેટ ભારતીય વાયુસેનાની સીમમાં ઘૂસ્યા હતા, જમ્મુ કાશ્મીરના નૌશેરા વિસ્તારમાં દેખાયા હતા. જોકે ભારતે પાકિસ્તાનના એક એફ-16 પ્લેનને તોડી પાડ્યાના અહેવાલ છે.
અહેવાલ અનુસાર પાયલોટને લઈને હજુ સુધી કોઈ જાણકારી મળી નથી પરંતુ પૈરાશૂટથી નીચે આવતા જોવા મળ્યો છે. ભારતીય સેનાએ નૌશેરાની લામ વેલીમાં પાકિસ્તાન આ લડાકૂ વિમાનને તોડી પાડ્યં છે. જણાવીએ કે, પાકિસ્તાનનું આ લડાકૂ વિમાન ભારતીય વાયુસેનામાં 3 કિલોમીટર સુધી અંદર આવી ગયું હતું.Pakistan Air Force's F-16 that violated Indian air space shot down in Indian retaliatory fire 3KM within Pakistan territory in Lam valley, Nowshera sector. pic.twitter.com/8emKMVpWKi
— ANI (@ANI) February 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement