શોધખોળ કરો
Advertisement
અભિનેત્રી અને સાંસદ નુસરત જહાંએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે લોકસભામાં શું કરી માંગ ? જાણો વિગત
તેણે કહ્યું, ફિલ્મ ઈન્ડસ્ટ્રી ભારે નાણાંકીય સંકટનો સામનો કરી રહ્યું છે.
નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રનો આજે ત્રીજો દિવસ છે. અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આર્થિક હાલતનો ઉલ્લેખ કર્યો હતો. તેણે લોકસભામાં સરકાર માટે પેકેજની માંગ કરી હતી.
તેણે કહ્યું, ફિલ્મ ઈન્ડસ્ટ્રી ભારે નાણાંકીય સંકટનો સામનો કરી રહ્યું છે. બંગાળ ફિલ્મ ઉદ્યોગની હાલત પણ ખરાબ છે. મનોરંજન ઉદ્યોગ માટે રાહત પેકેજની સરકાર જાહેરાત કરે તેવી વિનંતી છે.
કોરોના વાયરસના મામલા સામે આવ્યા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લગભગ કામ અટકેલું છે. તેના પર આશ્રિત લોકોની આર્થિક સ્થિતિ પર ઊંડો પ્રભાવ પડ્યો છે. અનેક મોટા અભિનેતાએ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોની મદદ માટે હાથ લંબાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement