શોધખોળ કરો

PM Kisan: 25 ડિસેમ્બર સુધીમાં ગુજરાતના 51 લાખથી વધારે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા થશે

25 ડિસેમ્બરે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની જયંતી પણ છે. આ અવસર પર પીએમ મોદી ખેડૂતોને વર્ચ્યુઅલ સંબોધિત પણ કરશે.

ગુજરાતના અંદાજે 51.34 લાખ ખેડૂતોને 2 હજાર રૂપિયા મળવાની ધારણા છે. 25 ડિસેમ્બરે પીએમ કિસાન સમ્માન નિધિ અંતર્ગત નવ કરોડ ખાતાધારકોના બેંક ખાતામાં ડિજિટલ રીતે રૂપિયા જમા થશે. રાજ્યના કૃષિ વિભાગના અધિકારીઓએ જમાવ્યું કે, કુલ મળીને 1020 કરોડ રૂપિયા ગુજરાતના ખેડૂતોના ખાતામાં જમા થશે. ત્રમ સરખા હપ્તામાં આપવામાં આવે છે રકમ જણાવીએ કે, પીએમ કિસાન યોજના અંતર્ગત દેશભરના તમામ રજિસ્ટર્ડ ખેડૂતોને દર ચાર મહિને 2000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં 6000 રૂપિયા પ્રતિ વર્ષ મદદ કરવામાં આવે છે. પ્રથમ હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે આવે છે. બીજો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈની વચ્ચે અને ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ વખતે 25 ડિસેમ્બરે પીએમ ડિસેમ્બર અને માર્ચના ક્વાર્ટર માટે ચાલુ નાણાંકીય વર્ષનો અંતિમ હપ્તો જમા કરશે. નોંધનીય છે કે, 25 ડિસેમ્બરે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની જયંતી પણ છે. આ અવસર પર પીએમ મોદી ખેડૂતોને વર્ચ્યુઅલ સંબોધિત પણ કરશે. આ રીતે કરો બેલેન્સ ચેક જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓમાંથી એક છો તો તમે આ સ્ટેપ્સને ફોલો કરી રૂપિયા ટ્રાન્સફર થવા પર પોતાનું બેલેન્સ ચેક કરી શકો છો. તેના માટે સૌથી પહેલા pmkisan.gov.inની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાર બાદ હોમપેજ પર Kisan Corner પર ક્લિક કરો, હવે તમારા સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે. આમ કરવાથી નવું પેજ ખુલી જશે. અહીં તમારે તમારો ખાતા નંબર, આધાર નંબર અને મોબાઈલ નંબર એન્ટર કરવાના રહેશે. ત્યાર બાદ Get Report પર ક્લિક કરો. અહીં તમને તમારા બેલેન્સ સંબંધિત તમામ જાણકારી મળી જશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત

HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે

સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  

ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 

Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  

અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય

જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા

Embed widget