શોધખોળ કરો

NDAની બેઠકમાં PM મોદીએ નેતાઓને કહ્યું- સંસદમાં CAA પર વિપક્ષને આક્રમક જવાબ આપો

વડાપ્રધાને સંસદના બજેટ સત્ર દરમિયાન આક્રમક રીતે સીએએ પર વિપક્ષના આરોપોનો જવાબ આપવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે, લઘુમતીઓ પણ અન્ય નાગરિકની જેમ આપણા પોતાના છે.

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ શુક્રવારે કહ્યુ હતું કે, સરકાર પાસે નાગરિકતા સંશોધન કાયદાનો બચાવ કરવાનું કોઇ કારણ નથી અને એનડીએના નેતાઓને સંસદમાં મજબૂતી સાથે સીએએનું સમર્થન કરવા કહ્યું છે. એનડીએની બેઠક બાદ ભાજપના એક સહયોગી દળના એક નેતાએ કહ્યું કે, વડાપ્રધાને સંસદના બજેટ સત્ર દરમિયાન આક્રમક રીતે સીએએ પર વિપક્ષના આરોપોનો જવાબ આપવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે, લઘુમતીઓ પણ અન્ય નાગરિકની જેમ આપણા પોતાના છે. નોંધનીય છે કે વિપક્ષ સીએએને ભેદભાવપૂર્ણ ગણાવી રહ્યા છે. સહયોગી નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું કે, વડાપ્રધાને કહ્યું કે, સરકારે નાગરિકતા સંશોધન કાયદા પર કાંઇ ખોટું કર્યું નથી અને તેને  બચાવમાં આવવાની કોઇ જરૂર નથી. આ અગાઉ જેડીયૂએ સરકારને એનપીઆરની પ્રશ્નાવલીમાંથી માતાપિતાની વિસ્તૃત જાણકારી માંગનારા સવાલોને હટાવવાની માંગણી કરી છે. જેડીયૂ નેતા લલન સિંહે કહ્યું કે, તેમણે એનડીએની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ વિશ્વાસ અપાવ્યો છે કે આ મામલે ચર્ચા કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

હોમ-કાર લોન EMI વધશે? ફુગાવો 7% પહોંચવાના એંધાણ, RBI લેશે મોટો નિર્ણય!

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

Embed widget