શોધખોળ કરો

PM મોદીએ રસીકરણ પર સમીક્ષા બેઠક કરી, ડિસેમ્બર સુધીમાં આખા દેશમાં રસીકરણ કરવાનું આપ્યું લક્ષ્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમ પર શનિવારે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં  કોરોના ટાસ્ક ફોર્સ અને વડાપ્રધાન ઓફિસના અધિકારી સામેલ થયા હતા

નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમ પર શનિવારે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં  કોરોના ટાસ્ક ફોર્સ અને વડાપ્રધાન ઓફિસના અધિકારી સામેલ થયા હતા. વડાપ્રધાન મોદીએ અધિકારીઓને કહ્યું કે રસીકરણની ઉપલબ્ધતા સુનિશ્વિત કરવામાં આવે. સાથે જ વડાપ્રધાન મોદીએ ડિસેમ્બર સુધી આખા દેશમાં  રસીકરણ કરવાનું લક્ષ્ય આપ્યું હતું.

 ભારતમાં 31 કરોડ લોકોને કોવિડની રસી આપી દેવામાં આવી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે આ જાણકારી આપી હતી. રિપોર્ટ અનુસાર રસીકરણ અભિયાનનો નવો તબક્કો 21 જૂનથી શરૂ થયો હતો અને શુક્રવારે 60 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યો છે.

મંત્રાલયે કહ્યું કે, શુક્રવારે 18-44 વર્ષના વર્ગમાં 35.9 લાખથી વધુ લોકોને પ્રથમ ડોઝ અને 77,664 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆતથી અત્યાર સુધીમાં દેશના આ ઉંમરના વર્ગમાં 7.87 કરોડ લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અને 17.09 લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે કોવિડ-19 રસીના 1.45 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે અને આગામી ત્રણ દિવસોમાં 19,10,650 ડોઝ પહોંચવાની છે.

કેન્દ્ર સરકારે મફતમાં અને સીધી ખરીદના માધ્યમથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અત્યાર સુધીમાં 31.17 કરોડથી વધુ ડોઝ મળ્યા છે. જેમાંથી બરબાદ થયેલા ડોઝ સહિત કુલ 29,71,80,733 ડોઝની સપ્લાય થઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, રાજ્યો અને  કેન્દ્રશાસિત પ્રદેશો પાસે કોરોનાની 1.45 કરોડથી વધુ ડોઝ બાકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, તે સિવાય 19,10,650 ડોઝ પહોંચવાની છે જે ત્રણ દિવસની અંદર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મળી જશે. તમામ  ઉંમરના લોકો માટે કોરોનાના રસીકરણ માટે નવા તબક્કાની શરૂઆત 21 જૂનથી થઇ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget