અમેઠીમાં બનનારી રાઇફલ ‘મેડ ઇન અમેઠી’ના નામથી જ ઓળખાશેઃ મોદી
![અમેઠીમાં બનનારી રાઇફલ ‘મેડ ઇન અમેઠી’ના નામથી જ ઓળખાશેઃ મોદી PM Modi in Amethi said AK-203 rifle know as Made in Amethi અમેઠીમાં બનનારી રાઇફલ ‘મેડ ઇન અમેઠી’ના નામથી જ ઓળખાશેઃ મોદી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/03123337/modi1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વડાપ્રધાને ત્રણ વાર ભારત માતા કી જયનો નારો બોલાવ્યો હતો. તેમણે પરાક્રમી ભારત માટે, પરાક્રમી ભારત માતા માટે, પરાક્રમી ભારતના વિર જવાનો માટે ભારત માતાની જયના નારા બોલાવ્યા હતા. વડાપ્રધાને કહ્યું, “જય રામ જી કી.. આપ સબન લોગો કે હાલ ચાલ કૈસેન હે.. વર્ષ 2014ની ચૂંટણી પહેલાં અમે કહ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ, અમેઠી તેનું ઉત્તમ ઉદાહરણ છે. સૌનો સાથ સૌનો વિકાસ એટલે જે અમને વોટ આપે તે પણ અમારા છે, જે અમને વોટ નથી તે પણ અમારા છે. પાંચ વર્ષ પછી હું અમેઠી નાગરિકો સામે ગૌરવ સાથે કહી શકું છું. સ્મૃતિ ઇરાની ઉમેદવાર તરીકે તમારી વચ્ચે આવી હતી.તમે ખૂબ જ આશિર્વાદ આપ્યા. તમે એટલો પ્રેમ આપ્યો, સ્મૃતિએ એટલી મહેનત કરી કે જીતેલાઓ કરી કામ કરી બતાવ્યું છે.”Prime Minister Narendra Modi in Amethi: We might have lost election here but we won your hearts. In last 5 years, Smriti ji has worked so hard for development of this region. She never made you feel whether you made her win or lose, she worked more than the person who won here. pic.twitter.com/IPoaMQWN2Y
— ANI UP (@ANINewsUP) March 3, 2019
વધુમાં વડાપ્રધાને જણાવ્યું,“ હું અમેઠીને નવી ઓળખ આપે તેવી યોજના શરૂ કરવા જઈ રહ્યું છે. અમેઠીમાં વિશ્વના સૌથી આધુનિક હથિયારો અમેઠીમાં બનશે AK 203 રાઇફલોથી આતંકવાદીઓ અને નક્સલીઓ સાથે થનારી અથડામણમાં આપણા સૈનિકોને ચોક્કસપણે મદદ મળશે.”#WATCH Prime Minister Narendra Modi in Amethi: Kuch log duniya mein ghomte-ghoomte batate hain 'Made in Ujjain', 'Made in Jaipur', Made in Jaisalmer'...bhashan karte hain. Unke bhashan hi reh jate hain. Yeh Modi hai, ab 'Made in Amethi' AK-203 rifle hogi. pic.twitter.com/XeyzoY2U6f
— ANI UP (@ANINewsUP) March 3, 2019
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું “ અમારી સરકારે પાછલા 4.5 વર્ષમાં 2.30 લાખથી વધુ બુલેટપ્રૂફ જેકેટોના ઑર્ડર આપવામાં આવ્યુા હું કોંગ્રેસને પૂછવા માંગું છું જવાનોની સુરક્ષા માટે પહેલાં કેમ બુલેટપ્રૂફ જેકેટ ન ખરીદાયા. અમુક લોકો દરેક ગામે ગામે જઈને ભાષણ આપે છે, મેડ ઇન ઉજ્જૈન, મેડ ઇન જૈસલમેર, મેડ ઇન બરોડા, પણ આ મોદી છે, હું વટથી કહું છું કે અહીં બનનારી રાઇફલ મેડ ઇન અમેઠીના નામથી ઓળખાશે.Prime Minister Narendra Modi in Amethi: Some people have the habit of forgetting the public after getting votes. They want to keep the poor in poverty so they can say 'gareebi hatao' generation after generation. We are giving strength to the poor to bring them out of poverty. pic.twitter.com/F6jvF3tfyq
— ANI UP (@ANINewsUP) March 3, 2019
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)