શોધખોળ કરો
Advertisement
ચંદ્રશેખર આઝાદના ગામ પહોંચ્યા PM મોદી, 'યાદ કરો કુરબાની' કાર્યક્રમની કરશે શરૂઆત
અલીરાજપુર (મ.પ્ર): પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લામાં મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના જન્મસ્થાન ભાબરા ગામમાં ભારત છોડો આંદોલનની જંયતી પર ‘70 સાલ આઝાદી,યાદ કરો કુર્બાની’ અભિયાનની શરૂઆત કરશે. મોદી આજે ચંદ્રશેખર આઝાદને શ્રધ્ધાંજલી પણ આર્પણ કરશે. આ કાર્યક્રમ ભારત છોડો આંદોલનના 75 વર્ષ પૂર્ણ થવા પર આયોજીત કરવામાં આવ્યું છે.
અભિયાન અંતર્ગત નવથી 14 ઓગસ્ટ સુધી કેન્દ્રીય મંત્રીઓ ભારતના સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલા સ્થળો ખાસ કરીને શહીદ નેતાઓના જન્મસ્થળોની મુલાકાત લેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
આરોગ્ય
Advertisement