શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વિજયાદશમી: PM મોદી, રાષ્ટ્રપતિ સહિત રાહુલ ગાંધીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણ વચ્ચે દેશભરમાં આજે દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ કોરોના મહામારીએ તહેવારની ઉજવણી ફિક્કી પાડી દીધી છે.
નવી દિલ્હી : વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણ વચ્ચે દેશભરમાં આજે દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિજયા દશમીના પાવન પર્વ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત રાહુલ ગાંધીએ દેશવાસીઓને દશેરાની શુભેચ્છા પાઠવી હતી.
પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, “દેશવાસીઓને મહાનવમીની હાર્દિક શુભકામનાઓ, નવરાત્રિના આ પાવન અવસરે મા દુર્ગાની નવમી શક્તિ દેવી સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના કરાય છે. મા સિદ્ધિદાત્રીના આર્શિવાદથી દરેકને પોતાના કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત થાય.”
રાષ્ટ્રપતિએ ટ્વિટ કરી કે, “દશેરાની અનેક ગણી શુભેચ્છાઓ. આ પર્વ અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે. મારી કામના છે કે હર્ષ અને ઉલ્લાસનો તહેવાર મહામારીના પ્રભાવથી સૌની રક્ષા કરે અને દેશવાસીઓમાં સમૃદ્ધિ અને ખુશીઓ લાવે.सभी देशवासियों को विजयादशमी की ढेर सारी शुभकामनाएं। बुराई पर अच्छाई और असत्य पर सत्य की जीत का यह महापर्व हर किसी के जीवन में नई प्रेरणा लेकर आए।
— Narendra Modi (@narendramodi) October 25, 2020
सभी देशवासियों को दशहरा की बधाई और शुभकामनाएं। यह पर्व अधर्म पर धर्म और असत्य पर सत्य की विजय का प्रतीक है । मेरी कामना है कि हर्ष और उल्लास का यह त्यौहार, महामारी के प्रभाव से सबकी रक्षा कर देशवासियों में समृद्धि व खुशहाली का संचार करे।
— President of India (@rashtrapatibhvn) October 25, 2020
विजय अंततः सत्य की ही होती है।
आप सभी को विजयदशमी की शुभकामनाएँ।#HappyDussehra — Rahul Gandhi (@RahulGandhi) October 25, 2020
દશેરોના પર્વ પર દેશભરમાં રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે પરંતુ કોરોના મહામારીએ તહેવારની ઉજવણી ફિક્કી પાડી દીધી છે. મેળામાં રાવણ દહન જોવા માટે ભેગા થતો લોકો ઘરમાં જ દશેરાની પૂજા કરી રહ્યા છે. ખાસ કરીને દશેરાના પર્વ પર શહેર અને ગામડાઓમાં રાવણની ઉંચા ઉંચા પૂતળા બનાવીને તેનું દહન કરવામાં આવે છે, પરંતુ આ વખતે કોરોનાના કારણે મેળા અને મોટા આયોજનો પર પ્રતિબંધ લગાવાયો છે અને રાવણના પૂતળાની ઉંચાઈમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.विजयादशमी का महापर्व मनुष्य को अधर्म, अहंकार और असत्य का परित्याग कर धर्म, विवेक और सत्य के मार्ग पर चलने की प्रेरणा व शिक्षा देने वाला पर्व है।
प्रभु श्री राम हमें बुराइयों पर विजय प्राप्त करने की शक्ति दें। 'विजयादशमी' की हार्दिक शुभकामनाएँ जय श्री राम! pic.twitter.com/DNkbPDocWg — Amit Shah (@AmitShah) October 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion