શોધખોળ કરો

PM મોદીના કૉંગ્રેસ પર પ્રહાર, કહ્યું- કૉંગ્રસ ખેડૂતોને દેવામાફીની લોલીપોપ આપી રહી છે

વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીના પ્રવાસે પહોંચ્યા છે. અહીં ગાજીપુરમાં એક કાર્યક્રમને સંબોધન દરમિયાન કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ અહીં મહારાજ સુહેલદેવ પર એક પોસ્ટકાર્ડ ટીકિટ જાહેર કરી હતી અને એક એક મેડિકલ કોલેજની આધારશિલા પણ રાખી હતી. પીએમ મોદીએ કૉંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કૉંગ્રેસે માત્ર દેવામાફીની લૉલીપોપ આપે છે. સત્તામાં રહેવા છતાં પણ તેઓએ સ્વામીનાથન આયોગની રિપોર્ટને દબાવી દીધો.

તેઓએ કહ્યું કે કૉંગ્રેસના પાપોના કારણે ખેડૂતો ગરીબ અને દેવાદાર છે. યૂપીએના સમયે ખેડૂતો પર છ લાખ કરોડનું દેવું હતું. કૉંગ્રેસે હાલમાં જે દેવામાફીનું વચન આપ્યું છે તે ખોટું છે. પીએમ મોદીએ કહ્યું કે જો કૉંગ્રેસ પાર્ટી સ્વામીનાથન આયોગની રિપોર્ટને માન્યો હોત તો આજે આવી સ્થિતિ ના સર્જાતી.

તેઓએ કહ્યું કે, તમારો ચોકીદાર દિવસ-રાત અને ઇમાનદારીથી કામ કરી રહ્યો છે. ચોકીદારના કારણે અમુક ચોરોની ઊંઘ ઉડી ગઇ છે.  વોટ મેળવવા માટે લોભામણા ઉપાયોનો હશ્ર શું હોય છે તે અત્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં દેખાઇ રહ્યો છે. સરકાર બદલાતા જ હવે ખાદ્ય અને યૂરિયા માટે લાઇનો લાગી રહી છે. લાઠી ચલાવવામાં આવી રહી છે અને કાળા બજારી કરનારા મેદાનમાં આવી ગયા છે.

તેઓએ કહ્યું કૉંગ્રેસના જુઠ્ઠાણાં અને અપ્રામાણિકતાથી સતર્ક રહો. કૉંગ્રેસના સમયે ખેડૂતોના ખર્ચનો દોઢ ગણું મૂલ્ય આપવાની ભલામણવાળી ફાઇલ વર્ષો સુધી દબાઈ રહી. કર્ણાટકમાં લાખો ખેડૂતોના દેવામાફીનું વચન આપવામાં આવ્યું. ત્યાં કૉંગ્રેસે પાછલા દરવાજેથી સરકાર બનાવી અને ખેડૂતોને દેવામાફીનો લોલીપોપ પકડાવી દીધો. પીએમ મોદીએ કહ્યું આજે જે પણ કામ કરી રહ્યા છે તે પૂરી પ્રામાણિકતા અને ઇમાનદારીથી ખેડૂતોની આવક વધારવા માટે થઈ રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Embed widget