શોધખોળ કરો
Advertisement
PM મોદીએ પાક. PM શરીફને ઈદની પાઠવી શુભેચ્છા, બૉર્ડર પર સેનાએ વહેંચી મિઠાઈ
નવી દિલ્હી: ઈદ નિમિત્તે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફને ફોન કરીને ઈદની શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ મોદીએ શરીફની તબિયતના ખબર અંતર પણ પુછ્યા હતા. બુધવારે વિશ્વના ઘણાં દેશોમાં ઈદની ઉજવણી થઈ. જેમાં પાકિસ્તાનમાં પણ ઈદની ઉજવણી થઈ હતી.
ભારત-પાક. સીમા ઉપર અટારી-વાઘા બૉર્ડરની પાસે બૉર્ડર ઉપર રહેલા સૈન્યના અધિકારીઓએ એક-બીજાને ગળે લગાવીને મિઠાઈ વેંહચી હતી. અને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement