શોધખોળ કરો

Agricultural bill: PM મોદીએ કહ્યું- દેશના કૃષિ ઈતિહાસનો સૌથી મોટો દિવસ, કરોડો ખેડૂતો બનશે સશક્ત

પીએમ મોદીએ કહ્યું, ભારતના કૃષિ ઈતિહાસમાં આજનો દિવસ મોટો દિવસ છે. સંસદમાં મહત્વના બિલ પાસ થવા પર પોતાના પરિશ્રમની અન્નદાતાઓને શુભેચ્છા આપું છું. આ ન માત્ર કૃષિ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવશે, પરંતુ તેનાથી કરોડો ખેડૂતો સશક્ત બનશે.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ સંબંધિત બે બિલને મંજૂરી મળવાને કૃષિ ઈતિહાસનો સૌથી મોટો દિવસ ગણાવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, તેનાથી ન માત્ર કૃષિ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવશે, પરંતુ કરોડો ખેડૂતો સશક્ત બનશે. ઉલ્લેખનીય વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ખેડૂતો સાથે સંકળાયેલા બે બિલ રાજ્યસભામાંથી પણ પાસ કરી દેવામાં આવ્યા છે. પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, દાયકાઓ સુધી આપણા ખેડૂતો અનેક પ્રકારના બંધનોથી જકડાયેલા હતા અને તેઓને વચેટિયાઓનો સામનો કરવો પડતો હતો. પીએમ મોદીએ કહ્યું, “સંસદમાં પાસ બિલથી અન્નદાતાઓને એ બધામાંથી આઝાદી મળી છે. તેનાથી ખેડૂતોની આવક ડબલ કરવાના પ્રયાસને બળ મળશે અને ખેડૂતોની સમૃદ્ધી સુનિશ્ચિત થશે.” વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું, ભારતના કૃષિ ઈતિહાસમાં આજનો દિવસ મોટો દિવસ છે. સંસદમાં મહત્વના બિલ પાસ થવા પર પોતાના પરિશ્રમની અન્નદાતાઓને શુભેચ્છા આપું છું. આ ન માત્ર કૃષિ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવશે, પરંતુ તેનાથી કરોડો ખેડૂતો સશક્ત બનશે.”
રાજ્યસભામાં કૉંગ્રેસ, તૃણમૂલ કૉંગ્રેસ સહિત વિપક્ષી દળોના સભ્યોના ભારે હંગામાં વચ્ચે રવિવારે કૃષિ સાથે સંબંધિત બે બિલ કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ -2020 અને ખેડૂત (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ બિલ -2020ને ધ્વનિમતથી પાસ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હવે આ બિલ પાસ થવાથી આપણા ખેડૂતોની પહોંચ ભિવષ્યથી ટેક્નોલોજી સુધી સરળ બનશે. તેનાથી ન માત્ર ઉત્પાદન વધશે, પરંતુ બહેતર પરિણામ પણ આવશે. આ એક આવકારદાયક પગલું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે

વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 

ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....

‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?

મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'

આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ

Embed widget