શોધખોળ કરો
Advertisement
શરાબ માફિયાએ પોલીસને ફટકાર્યો, કપડાં પણ ફાડી નાંખ્યા, જુઓ વીડિયો
પોલીસ અને શરાબ માફિયા વચ્ચેની માથાકૂટમાં પોલીસ કર્મચારીના કપડાં પણ ફાડી નાંખવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે 5 લોકોની ધરપકડ કરી છે.
હરિદ્વારઃ ઉત્તરાખંડ હરિદ્વાર જિલ્લાના કોતવાલી રાનીપુરમાં શરાબ માફિયાઓ દ્વારા પોલીસને ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત તેના કપડાં પણ ફાડી નાંખ્યા હતા. મળતી જાણકારી મુજબ, શિવલોક કોલોની પાસે આવેલા તિબડી વિસ્તારમાંથી એક સ્કૂટી પકડાઈ હતી, જેની ડિક્કીમાં દારૂ ભર્યો હતો. સ્કૂટીને આ વિસ્તારના કેટલાક લોકોએ તેમના કબજામાં લઈ લીધી હતી. આ સમયે ત્યાં કેટલાક શરાબ માફિયા પણ હાજર હતા. જ્યારે પોલીસ અહીં પહોંચી ત્યારે કેટલાક લોકોએ ધક્કા મુક્કી કરી અને સ્કૂટી લઈ જવાથી રોકી.
આ લોકોએ પોલીસ પર શરાબ પીને ડ્યૂટી કરવાનો પણ આરોપ લગાવ્યો. આ દરમિયાન શરાબ માફિયા અને તેમના સમર્થકોની આ કરતૂતનો કોઈકે વીડિયો બનાવી લીધો હતો. પોલીસ અને શરાબ માફિયા વચ્ચેની માથાકૂટમાં પોલીસ કર્મચારીના કપડાં પણ ફાડી નાંખવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે 5 લોકોની ધરપકડ કરી છે.
વર્લ્ડકપ 2019 INDvWI: શમી કે ભુવનેશ્વર? સચિને આપ્યો ચોંકાવનારો જવાબ, જાણો વિગત વર્લ્ડકપ 2019 NZvPAK મેચનો સ્કોર જાણવા અહીં કરો ક્લિક અમરેલીઃસાવરકુંડલામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી, જુઓ વીડિયો#WATCH Uttarakhand: Policemen beaten up allegedly by liquor mafia in Haridwar y'day. SP City says,“Illicit liquor was being carried on scooty in Ranipur last night. On being questioned,accused misbehaved with police. Case registered. 5 accused arrested; search for 3 others on.” pic.twitter.com/cm8tsP7WB6
— ANI (@ANI) June 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
આરોગ્ય
Advertisement