શોધખોળ કરો
Advertisement
રાજનીતિ, ક્રિકેટ અને હવે સેનિકની ભૂમિકામાં જોવા મળશે સાંસદ અનુરાગ ઠાકુર
નવી દિલ્લીઃ બીજેપી સાંસદ અને બીસીસીઆઇના અધ્યક્ષ અનુરાગ ઠાકુર શુક્રવારે ટેરિટોરિયલ આર્મીમાં કમિશન થયા છે. તે સેનાની યુનિફોર્માં સંસદ પણ આવ્યા હતા. 41 વર્ષિય અનુરાગ ઠાકુર શુક્રવારે એક નિયમિત અધિકારીક રૂપથી ટેરિટોરિયલ આર્મીમાં ભર્તી થયા હતા. ટેરિટોરિયલ આર્મી માટે ઠાકુરની પંસદગી ચુંડીગઢમાં ઇંટરવ્યૂ પાસ કર્યા બાદ થઇ હતી. તેમની ભોપાલમાં નવ દિવસની ટ્રેનિગ પણ થઇ હતી. આ પહેલા બીજેપી સાંસદ માનવેંદ્ર સિંહ પણ ટેરિટોરિયલ આર્મીમાં રહી ચુક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement