શોધખોળ કરો

Power Cut: આ જાણીતા શહેરમાં બે દિવસ સવારે 10 થી સાંજે 6 સુધી રહેશે પાવર કટ, જુઓ લિસ્ટ

બેંગ્લોર ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપનીએ શહેરમાં અનેક કામો હાથ ધર્યા છે. જેને લઈ બેંગલુરુ શહેરમાં ગુરુવાર સુધી નિર્ધારિત પાવર કટની જાહેરાત કરવામાં આવી છે

Power Cut: બેંગ્લુરુના ઘણા વિસ્તારોમાં બુધવાર અને ગુરુવારે સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી વીજળી નહીં મળે. સમારકામના કારણે રાજ્ય વીજળી બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.  બેંગ્લોર ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની (BESCOM) એ શહેરમાં અનેક કામો હાથ ધર્યા છે. જેને લઈ બેંગલુરુ શહેરમાં ગુરુવાર સુધી નિર્ધારિત પાવર કટની જાહેરાત કરવામાં આવી છે. બાસકોમ એ આ અંગે ઘણા વિસ્તારોમાં પાવર કટ વિશે માહિતી આપી હતી.

6 સપ્ટેમ્બર, બુધવારે GKW લેઆઉટ, સુવર્ણભાની લેઆઉટ, પ્રિયશી લેઆઉટ, પી. શિવાનંદ નગર, ઇન્ડસ્ટ્રીયલ ટાઉન, એડી હલ્લી, કુવેમ્પુ થિયેટર પાર્ક, વીરભદ્રેશ્વર થિયેટર, બેમલ લેઆઉટ ભાગ, મણિવિલાસ ગાર્ડન, એનજીઓ કોલોની, કમલનગર સરકારી શાળા, વૃષભવતી નગર, ચંદ્ર નગર, વેટરનરી હોસ્પિટલ, સેન્ટ શંકર અને કમલા નગરની આસપાસના વિસ્તારો

Power Cut: આ જાણીતા શહેરમાં બે દિવસ સવારે 10 થી સાંજે 6 સુધી રહેશે પાવર કટ, જુઓ લિસ્ટ

7 સપ્ટેમ્બર, ગુરુવાર ગુંડીમાડુ, અગ્રાહરા, કુંગલી, ગૌડીહલ્લી, ગોલ્લારહલ્લી, બેલગૌર ગામ, બલ્લાસમુદ્ર ગામ, રામલિંગાપુર, સાલાપુરા, બાલાપુરા, મદેનહલ્લી, મન્નમ્મા મંદિર, સાક્ષીહલ્લી, થુપ્પડાકોના, કરેમદનાહલ્લી, 1લી અને 2જી, રાજજીનગર, બી. સુબન્નાયા લેઆઉટ, સુબન્નાયા લેઆઉટ 60 ફીટ રોડ, વાયલીકવલ લેઆઉટ, કેપીએ બ્લોક, ડબલ્યુસીઆર,  ઇન્ડસ્ટ્રીયલ ટાઉન, એડી હલ્લી, કેમ્પેગૌડા ભાગ, લક્ષ્મી નગર, કિર્લોસ્કર કોલોની, 1 લા સ્ટેજ કર્ણાટક લેઆઉટ, કાવેરી, લા કાવેરી , કમલા નગર, એનગોસ કોલોની અને કુરુબારાહલ્લી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી

મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા

રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!

મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા

અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી

ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે

Embed widget