શોધખોળ કરો
Advertisement
મૌની અમાવસ્યાના પર્વ પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સંગમમાં લગાવી ડુબકી
મૌની અમાવસ્યાના પર્વ પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આજે સંગમમાં ડુબકી લગાવી છે.
પ્રયાગરાજઃ મૌની અમાવસ્યાના પર્વ પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આજે સંગમમાં ડુબકી લગાવી છે. અહીં સન્નાન અને પૂજા પાઠ બાદ તેમણે હોડીમાં સવારી પણ કરી. તેમણે પોતે હોડી ચલાવી હતી. તેનો વીડિયો પણ ચામે આવ્યો છે, જેમાં પ્રિયંકા ગાંધી બન્ને હાથથી હોડી ચલાવતા જોવા મળી રહ્યા છે. ન
પ્રયાગરાજમાં સંગમ કિનારા પર આજે માધ મેળાનું ત્રીજુ સ્નાન પર્વ છે. મૌની અમાવસ્યાના અવસર પર અડધી રાત બાદથી શ્રદ્ધાળુઓની મોટી ભીડ જોવા મળી હતી. કોરોના ગાઇડલાઇન વચ્ચે શ્રદ્ધાળુઓએ આસ્થાની ડુબકી લગાવી હતી.
કોંગ્રેસ મહાસવિચ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે મૌની અમાવસ્યા સ્નાન પર્વ પર પ્રયાગરાજ પહોંચ્યા છે. સૌથી પહેલા તેઓ નહેરૂ-ગાંધી પરિવારના પૈતૃક આવાસ આનંદ ભવન પહોંચ્યા હતા. જ્યાં પોતાના પરદાદા અને પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરૂના સ્મૃતિ સ્થળ પર શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. પ્રિયંકા ગાંધીઆ આનંદ ભવન સ્થિત અનાથાલયમાં બાળકોની સાથે થોડા સમય પસાર કર્યો હતો. અહીં એક બાળકીને તેમણે તેડી લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement