શોધખોળ કરો

મહિલા સુરક્ષા પર રાષ્ટ્રપતિનું મોટું નિવેદન-પૉક્સો એક્ટમાં દયા અરજીની જોગવાઈ નાબૂદ કરાય

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, મહિલા સુરક્ષા એક ગંભીર મુદ્દો છે. પૉક્સો એક્ટ હેઠળ દુષ્કર્મના આરોપીઓને દયા અરજી કરવાનો અધિકાર મળવો જોઈએ નહીં.

નવી દિલ્હી: દેશમાં સતત વધી રહેલી રેપની ઘટનાને લઈને મહિલા સુરક્ષા અંગે સવાલ ઉઠી રહ્યાં છે. ત્યારે મહિલા સુરક્ષાને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે મહિલા સુરક્ષા એક ગંભીર મુદ્દો છે. પૉક્સો એક્ટ હેઠળ દુષ્કર્મના આરોપીઓને દયા અરજી કરવાનો અધિકાર મળવો જોઈએ નહીં. આ મામલે કાયદામાં સંસોધન વિશે સંસદે વિચાર કરવો જોઈએ. રાષ્ટ્રપતિ કોવિંદે રાજસ્થાનના સિરોહી ખાતે એક કાર્યક્રમમાં આ વાત કહી હતી. ઉલ્લેખનીય છે કે તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં 27 નવેમ્બરે એક મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ કરનાર ચાર આરોપીઓને પોલીસે અથડામણમાં ઠાર માર્યા છે. પોલીસ આરોપીને ક્રાઇમ સીન રીક્રન્સ્ટકશન કરવા માટે લઇ ગઇ હતી. જ્યાંથી તેઓ હથિયાર લઇને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે પોલીસે આત્મરક્ષા માટે ફાયરિંગ કર્યું હતું. જેમાં આરોપીઓના મોત થયા હતા. સરેન્ડર માટે તૈયાર નહોતા આરોપી, જવાબી ફાયરિંગમાં ઠાર મરાયાઃ તેલંગણા પોલીસ હૈદરાબાદ ગેંગરેપ: જે જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું એ જગ્યાએ ચારેય આરોપીઓનું પોલીસે એન્કાઉન્ટર કર્યું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન

આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન

હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન

આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ

ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ

PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક

Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે

Embed widget