શોધખોળ કરો
Advertisement
સંયૂક્ત રાષ્ટ્રની મહાસભા માટે સપ્ટેમ્બરમાં અમેરિકા જશે PM મોદી, ભારતીયોને સંબોધશે
અમેરિકા પ્રવાસ દરમિયાન પીએમ મોદી હ્યુસ્ટનમાં ભારતીય મૂળના અમેરિકોનોને પણ સંબોધિત કરશે. શિકાગો અને હ્યૂસ્ટન અમેરિકાના બે શહેર છે જ્યાં અપ્રવાસીઓને સંબોધન કરવા માટે વડાપ્રધાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી શકે છે.
વૉશિંગટન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની આગામી બેઠકમાં ભાગ લેવા સપ્ટેમ્બરમા અમેરિકા જશે. આ દરમયિના તેઓ હ્યુસ્ટનમાં ભારતીય મૂળના અમેરિકોનોને સંબોધિત પણ કરશે. ભારતીય સમુદાયના નેતાઓએ શુક્રવારે આ જાણકારી આપી છે.
શિકાગો અને હ્યૂસ્ટન અમેરિકાના બે શહેર છે જ્યાં અપ્રવાસીઓને સંબોધન કરવા માટે વડાપ્રધાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી શકે છે જ્યારે તેઓ આ વર્ષના અંતમાં સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક મહાસભા બેઠકમાં સામેલ થવા માટે ન્યૂયોર્ક જશે.
સેનાના વડા બિપિન રાવતે કહ્યું- લદ્દાખના ડેમચોકમાં ચીની સેનાએ નથી કરી ઘૂસણખોરી
પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગની પત્ની સાથે થઈ 4.5 કરોડ રૂપિયાની છેતરપિંડી, બિઝનેસ પાર્ટનર સામે નોંધાવી ફરિયાદ
જો કે, આ પ્રવાસ અંગે અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ સંબંધિત જાણકારી રાખનાર સમુદાયના સૂત્રોના અનુસાર વડાપ્રધાન મોદી 23 સપ્ટેમ્બરે યૂએનમાં ગ્લોબલ વોર્મિંગ પર થનારી વિશેષ બેઠકમાં ભાષણ આપવા હ્યૂસ્ટનથી ન્યૂયોર્ક આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion