શોધખોળ કરો
Advertisement
PM મોદીએ મુંબઇમાં ત્રણ મેટ્રો લાઇનનો કર્યો શિલાન્યાસ, કહ્યું- ચંદ્ર પર જવાનું સપનું પૂરૂ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે, તમામ પરિયોજનાઓના મુંબઇના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવો આયામ આપશે,અહીંના લોકોના જીવનને સરળ બનાવવામાં મદદ કરશે.
મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઇમાં ત્રણ મેટ્રો લાઈનનું ઉદઘાટન કર્યું હતું. આ પહેલા પીએમ મોદીએ ગણપતિની પૂજા અર્ચના કરી. તે દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે મુંબઈના લોકોની સાદગી મને અભિભૂત કરે છે. તેઓએ ચંદ્રયાન-2 મિશનને લઈને કહ્યું આજે ઇસરોના વૈજ્ઞાનિકોથી ખૂબજ પ્રભાવિત થયો છું. ચંદ્ર પર જવાનું આપણું સપનું પૂરૂ કરીને જ રહીશું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે, તમામ પરિયોજનાઓના મુંબઇના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવો આયામ આપશે,અહીંના લોકોના જીવનને સરળ બનાવવામાં મદદ કરશે. મુંબઈના વિકાસને લઈને પીએમ મોદીએ કહ્યું પોતાના સંકલ્પો માટે નિરંતર પ્રયાસ, ગણેશોત્સવની ઉમંગ અને આ જ માહોલમં આજે મહારાષ્ટ્રમાં હજારો કરોડ રૂપિયાની યોજનાઓનું શ્રીગણેશ થઈ રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું - 20 હજાર કરોડ રૂપિયાથી વધુની યોજાનાઓનું કામ આજે અહીં શરુ થઈ રહ્યું છે. આ સારી પરિયયોજનાઓ માટે આપ તમામને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.Mumbai: Prime Minister Narendra Modi onboard a state of the art metro coach, the first metro coach manufactured under #MakeInIndia. pic.twitter.com/voeXTMSIbP
— ANI (@ANI) September 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement