શોધખોળ કરો

કોરોના રસીકરણ પહેલા આજે PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે મોટી બેઠક, રસી ફ્રીમાં મળશે કે.....

આ સમગ્ર મામલે અસલમાં પેચ રસીની કિંમત પર ફસાયો છે. અનેક રાજ્યોએ બેઠક પહેલા જ રસીને ફ્રીમાં આપવાની માગ કરી છે.

16 જાન્યુઆરીથી દેશભરમા કોરોના વેક્સિનેશનની શરૂઆત થશે. ત્યારે વેક્સિનેશન અને રાજ્યોમાં કોરોનાના સંક્રમણને લઈને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક યોજાશે. તમામ રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી વીડિયો કોંફ્રેસના માધ્યમથી સાંજે ચાર વાગ્યે બેઠક કરશે. બેઠકમાં અલગ અલગ રાજ્યોમાં કોરોનાના સંક્રમણની પરિસ્થિતિ અને કોરોના વેક્સિનના રસીકરણને લઈને ચર્ચા કરવામાં આવશે. આજની બેઠકમાં કોરોનાની બે રસી એટલે કે કોવીશીલ્ડ અને કોવેક્સીનની સપ્લાઈ ચેન અને તેમાં રાજ્યોને મળનારા હિસ્સા પર વાત થશે. આ સમગ્ર મામલે અસલમાં પેચ રસીની કિંમત પર ફસાયો છે. અનેક રાજ્યોએ બેઠક પહેલા જ રસીને ફ્રીમાં આપવાની માગ કરી છે. આ રાજ્યોમાં રાજસ્થાન, દિલ્હી અને છત્તીસઘડ જ્યારે કેટલાક રાજ્ય ખુદ જ રસી ફ્રીમાં વહેંચવા ની વાત કરી રહ્યા છે. આ રાજ્યમાં પશ્ચિમ બંગાળ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કેરળ, ઓડિશા, અસમ, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટક છે. નોંધનીય છે કે, સૌથી પહેલા ફ્રી રસીનું વચન બિહારમાં એનડીએએ આપ્યું હતું. બિહારમાં એનડીએની સરકાર બની પણ ગઈ છે. જોકે પહેલેથી જ દેશમાં મંદીમાં ચાલે રહેલ અર્થવ્યવસ્થામાં ફ્રી રસી આપવાની શક્યતા ઓછી છે. પરંતુ હજુ એ સ્પષ્ટ નથી કે 3 કરોડ ફ્રન્ટલાઈ વર્કર્સને ફ્રી રસીમાં દરેક રાજ્યોને કેટલો હિસ્સો મળશે અને તેના માટે તેને કેટલી કિંમત ચૂકવવી પડશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો

Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ

ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Embed widget