શોધખોળ કરો

Uttarakhand Election: ઉત્તરાખંડમાં કોગ્રેસે ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર, પાંચ લાખ પરિવારોને વાર્ષિક 40 હજાર રૂપિયા આપવાનું વચન

ઉત્તરાખંડમાં આજે કોગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તરાખંડી સ્વાભિમાન પ્રતિજ્ઞા પત્ર (ઉત્તરાખંડ માટે કોગ્રેસનો ચૂંટણી ઢંઢેરો) જાહેર કર્યો છે.

Uttarakhand Assembly Election 2022: ઉત્તરાખંડમાં આજે કોગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તરાખંડી સ્વાભિમાન પ્રતિજ્ઞા પત્ર (ઉત્તરાખંડ માટે કોગ્રેસનો ચૂંટણી ઢંઢેરો) જાહેર કર્યો છે. કોગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પાંચ લાખ પરિવારને  વાર્ષિક 40 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ પાર્ટીએ ચાર લાખ યુવાઓને રોજગારી આપવાનું પણ વચન આપ્યું છે. કોગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં તમામ ગામને ઘરે જ સ્વાસ્થ્ય સુવિધા આપવાનું પણ વચન આપવામાં આવ્યું છે. કોગ્રેસે કહ્યું કે રાજ્યમાં ગેસ સિલિન્ડરના ભાવ 500 રૂપિયાને પાર નહી થાય.

ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી લખ્યું કે કોગ્રેસ પાર્ટી ઉત્તરાખંડના લોકોને રોજગારી, સ્વાસ્થ્ય, શિક્ષણ અને આવકની સુરક્ષાની વ્યવસ્થા અને મોંઘવારીથી રાહત આપવાની પ્રતિજ્ઞા લે છે.

પ્રિયંકા ગાંધીએ દેહરાદૂનમાં પાર્ટી ઉમેદવારોના પક્ષમાં ચૂંટણી સભા અને વર્ચ્યુઅલ રેલીને સંબોધિત કરી જણાવ્યું હતું કે દેશભરમાં શેરડીની બાકી રકમ 14 હજાર કરોડ રૂપિયા છે અને વડાપ્રધાન મોદીએ 16 હજાર કરોડ રૂપિયામાં પોતાના માટે બે હેલિકોપ્ટર ખરીદ્યા છે. હેલિકોપ્ટરોની કિંમત પર બાકી રકમની ચૂકવણી થઇ શકતી હતી પરંતુ તેમણે બે હેલિકોપ્ટરની પસંદગી કરી.

બજેટને લઇને પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તમે બજેટ જોયું. તેમાં મધ્યમ વર્ગ અને ગરીબો માટે શું હતું.? કાંઇ નહી. આજે સવારે કોઇએ મને કહ્યું કે હીરાની કિંમત ઓછી થઇ છે અને દવાઓની કિંમત વધી છે. હું તમને પૂછવા માંગું છું કે તમે તમારી આંખો ક્યારે ખોલશો?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો

ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી

EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Rajkot News । રાજકોટમા ગરમીને લઇ કેવી છે લોકોની હાલત ?, જુઓ અહેવાલGujarat News । રાજ્યમાં હજુ પણ ગરમી વધવાની આગાહી, જુઓ સમગ્ર વિગતVadodara News । કરજણની ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર પર હુમલાની ઘટના, જુઓ શું છે સમગ્ર મામલોBhavnagar News । કલેક્ટર કચેરીએ ખેડૂતે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
IPL 2024: સતત બે હાર બાદ મુંબઈ માટે આવ્યા ખરાબ સમાચાર, સૂર્યકુમાર હજુ ટીમ સાથે નહીં જોડાય

Arvind Kejriwal Arrest:  અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ

RR vs DC:  આજે રાજસ્થાન અને દિલ્હી વચ્ચે થશે ટક્કર, જાણો સંભવિત પ્લેઈંગ ઈલેવન અને પીચ રિપોર્ટ

જો રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવા તૈયાર રહે ભાજપઃ ક્ષત્રિય સમાજ

Embed widget