શોધખોળ કરો

શું આ પૂર્વ ક્રિકેટરને પંજાબથી રાજ્યસભામાં મોકલશે AAP?, ભવગંત માને લીધો મોટો નિર્ણય

પંજાબમાંથી ચૂંટાયેલા રાજ્યસભાના પાંચ સાંસદ સભ્યોનો કાર્યકાળ એપ્રિલમાં પૂરો થઈ રહ્યો છે. રાજ્યસભા ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 માર્ચ છે અને 22 માર્ચે ચકાસણી થશે.

પંજાબમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP) જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહને રાજ્યસભામાં મોકલવાની તૈયારી કરી રહી છે. સૂત્રોએ આ માહિતી આપી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ચૂંટણી પ્રચાર દરમિયાન જલંધરમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભગવંત માન સ્પોર્ટ્સ યુનિવર્સિટીની કમાન પણ હરભજન સિંહને આપી શકે છે.

પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે 10 માર્ચે પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ટ્વીટ કરીને ભગવંત માનને તેમની જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. ભગવંત માનની માતાને ગળે લગાડતા તેમની એક તસવીર શેર કરતા હરભજને લખ્યું હતું કે, "આમ આદમી પાર્ટી અને મારા મિત્ર ભગવંત માનને મુખ્યમંત્રી બનવા પર અભિનંદન. આ સાંભળીને આનંદ થયો કે, તેઓ ભગતસિંહના ગામ ખટકરકલાંમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. 

તમને જણાવી દઈએ કે, પંજાબમાંથી ચૂંટાયેલા રાજ્યસભાના પાંચ સાંસદ સભ્યોનો કાર્યકાળ એપ્રિલમાં પૂરો થઈ રહ્યો છે. ચૂંટણી પંચે આ બેઠકો પર ચૂંટણીની તારીખ જાહેર કરી છે. પંજાબમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 માર્ચ છે અને 22 માર્ચે ચકાસણી થશે. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 24 માર્ચ નક્કી કરવામાં આવી છે. 31 માર્ચના રોજ સવારે 9 થી 4 વાગ્યા સુધી મતદાન થશે અને તે જ દિવસે સાંજે 5 વાગ્યે મતગણતરી કરવામાં આવશે.

પંજાબમાં આમ આદમી પાર્ટીએ જંગી જીત મેળવીને રાજ્યમાં પહેલીવાર સરકાર બનાવી છે. કુલ 117 બેઠકોમાંથી AAPને 92 બેઠકો મળી છે. આ સાથે જ કોંગ્રેસના ખાતામાં 18 સીટો ગઈ છે. અકાલી દળે ત્રણ, ભાજપે બે, બસપા અને અપક્ષોએ એક-એક બેઠક જીતી છે. આમ આદમી પાર્ટી પંજાબની પાંચેય રાજ્યસભા બેઠકો કબજે કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડનાં પોસ્ટરો લાગ્યા; લોકતંત્રનો હત્યારો, ગદ્દાર જેવા લખાણ લખાયા

Lok Sabha Election 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ, ECIએ ભાજપ-કોંગ્રેસ પાસેથી માંગ્યા જવાબ

Lok sabha Election 2024 Live Update: પીએમ મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ

ED Affidavit In Supreme Court: CM કેજરીવાલની ઇડીએ કેમ કરી ધરપકડ, સુપ્રીમ કોર્ટે આપ્યું આ કારણ

for smartphones
and tablets

વિડિઓઝ

Rupala Row: સુરેન્દ્રનગરમાં ક્ષત્રિયોના કુળદેવીના ધામથી શરૂ થયેલો ધર્મ રથ આજે મૂળી ગામે પહોંચ્યોParshottam Rupala Row: ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મ રથનું શક્તિપીઠ અંબાજીથી કરાયું પ્રસ્થાનSurat Lok Sabha Seat | નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્રના વિવાદમાં મોટો ખુલાસોAhmedabad News: નહીં સુધરે  રફતારના રાક્ષસ, ફુલ સ્પીડમાં કાર ચલાવી યુવતીએ બે કારને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડનાં પોસ્ટરો લાગ્યા; લોકતંત્રનો હત્યારો, ગદ્દાર જેવા લખાણ લખાયા
સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડનાં પોસ્ટરો લાગ્યા; લોકતંત્રનો હત્યારો, ગદ્દાર જેવા લખાણ લખાયા
Lok Sabha Election 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ, ECIએ ભાજપ-કોંગ્રેસ પાસેથી માંગ્યા જવાબ
Lok Sabha Election 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ, ECIએ ભાજપ-કોંગ્રેસ પાસેથી માંગ્યા જવાબ
Lok sabha Election 2024 Live Update: પીએમ મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ
Lok sabha Election 2024 Live Update: પીએમ મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ
ED Affidavit In Supreme Court: CM કેજરીવાલની ઇડીએ કેમ કરી ધરપકડ, સુપ્રીમ કોર્ટે આપ્યું આ કારણ
ED Affidavit In Supreme Court: CM કેજરીવાલની ઇડીએ કેમ કરી ધરપકડ, સુપ્રીમ કોર્ટે આપ્યું આ કારણ
Israel and Iran war: મલાલાએ કર્યો ગાજાના સમર્થનનો સંકલ્પ, આપ્યું આ વચન અને કહી આ ખાસ વાત

મુસલમાન ભલે વોટ ન આપે પણ મારા ઘરે આવે ત્યારે ચા પીધા વિના પાછો જતો નથીઃ નીતિન પટેલ

કામની વાતઃ ભર બપોરે વાહનમાં પેટ્રોલ પુરાવાથી થાય છે મોટું નુકસાન? પેટ્રોલ ભરતી વખતે રૂપિયા અને મીટર જ નહીં આ પણ જુઓ

PIB Fact Check: શું દર મહિને 18 હજાર રૂપિયા આપી રહી છે સરકાર? જાણો શું છે મામલો

Embed widget