શોધખોળ કરો
હવે પંજાબમાં CBIને નવા કેસની તપાસ માટે પહેલા રાજ્ય સરકારની લેવી પડશે મંજૂરી
પંજાબમાં હવે કોઈ નવા કેસની સીબીઆઈ તપાસ માટે એજન્સીએ પહેલા રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે.
![હવે પંજાબમાં CBIને નવા કેસની તપાસ માટે પહેલા રાજ્ય સરકારની લેવી પડશે મંજૂરી punjab government revokes general consent to cbi to carry out any investigation in state હવે પંજાબમાં CBIને નવા કેસની તપાસ માટે પહેલા રાજ્ય સરકારની લેવી પડશે મંજૂરી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/10042023/panjab-cm.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ચંદિગઢ: પંજાબમાં હવે કોઈ નવા કેસની સીબીઆઈ તપાસ માટે એજન્સીએ પહેલા રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે. પંજાબ સરકારે એક આદેશ જાહેર કરી સીબીઆઈને રાજ્યમાં શક્તિઓ અને ન્યાયક્ષેત્રના ઉપયોગ માટે આપવામાં આવેલી સહમતિને પરત લઈ લીધી છે.
ઉલ્લેખનીય છે કે ગેર ભાજપા શાસિત રાજ્યો પશ્ચિમ બંગાળ, કેરળ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, સિક્કિમ, ત્રિપુરા અને રાજસ્થાનની સરકાર આ પહેલા સીબીઆઈને રોકી ચૂક્યું છે.
આ મહીને 5 તારીખે ઝારખંડે પણ સીબીઆઈના અધિકારોને પરત લીધા હતા. આ પહેલા મહારાષ્ટ્રે 22 ઓક્ટોબરે આદેશ જાહેર કરી સીબીઆઈ પાસેથી આ અધિકાર પરત લીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)