શોધખોળ કરો

Video: મેટ્રૉમાં યુવાઓ પર ભારે પડ્યો અંકલનો ધાંસૂ અંદાજ, ધડાધડ પુશઅપ્સ મારીને લૂંટી લીધી મહેફિલ, બધા રહી ગયા દંગ

સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો મેટ્રો ટ્રેનમાં ઉભા છે. આમાંથી એક યુવક અચાનક પુશઅપ્સ કરવા લાગે છે

Pushup Challenge: સોશ્યલ મીડિયા પર મેટ્રૉના કેટલાય વીડિયો વાયરલ થયા છે, થોડા દિવસો પહેલા દિલ્હી મેટ્રૉમાં એક વૃદ્ધને કિસ કરતો અને બીડી સળગાવવાનો વીડિયો વાયરલ થયો હતો. હવે આવો જ વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવક મેટ્રોમાં પુશઅપ્સ કરતો જોવા મળે છે, આમ કર્યા બાદ તે નજીકમાં ઉભેલા વૃદ્ધને પણ પડકાર ફેંકે છે. જે બાદ વૃદ્ધા એટલા પુશઅપ કરે છે કે યુવકની હવા નીકળી જાય છે. છેલ્લા કેટલાક દિવસોથી આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મુંબઈ મેટ્રોનો હોવાનું કહેવાઇ રહ્યું છે. 

યુવકે લગાવ્યુ પુશઅપ્સ 
સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો મેટ્રો ટ્રેનમાં ઉભા છે. આમાંથી એક યુવક અચાનક પુશઅપ્સ કરવા લાગે છે. આ દરમિયાન તે એક હાથથી પણ પુશઅપ્સ કરી રહ્યો છે, આ દરમિયાન નજીકમાં ઉભેલી એક આધેડ વયની વૃદ્ધ વ્યક્તિ તેને સતત જોઇ રહી છે. 

વૃદ્ધ શખ્સે લીધો ચેલેન્જ 
પુશઅપ્સ કર્યા પછી યુવક આ આધેડને પણ આવું કરવા કહે છે. પહેલા તો તે યુવકને ના પાડે છે, પરંતુ વારંવાર ચેલેન્જ આપવા પર તે વ્યક્તિ મેટ્રોના ફ્લૉર પર પુશઅપ્સ કરવા લાગે છે. એકવાર તે પુશઅપ્સ કરવાનું શરૂ કરે છે, આ આધેડ વ્યક્તિ અટકતો નથી, જેને જોઈને યુવકને પણ પરસેવો આવવા લાગે છે. આ બધું જોઈને યુવક આશ્ચર્યચકિત થઈ ગયો.

View this post on Instagram
 
A post shared by Bharat Ragathi (@bboybharatragathi)

લોકો મેટ્રોના આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને અંકલની તાકાતના વખાણ કરી રહ્યા છે. એક યૂઝરે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે કોઈ પુસ્તકને ફક્ત તેના કવર દ્વારા જજ ના કરવું જોઈએ. કેટલાક લોકો આ સમગ્ર વીડિયોને સ્ક્રિપ્ટેડ પણ કહી રહ્યા છે. હાલમાં ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે અને સતત કૉમેન્ટ પણ કરી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
ભારતના GDPને લઈ ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની રફતાર ધીમી રહેશે 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ? 
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
Embed widget