શોધખોળ કરો

રાજસ્થાનમાં બે દલિત ભાઇઓ સાથે બર્બરતાનો વીડિયો વાયરલ, રાહુલ ગાંધીએ કહ્યુ- તત્કાળ કાર્યવાહી થાય

કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનના નાગૌરમાં બે દલિત યુવકો સાથે કથિત રીતે થયેલી બર્બર ઘટનાને ભયાનક ગણાવી હતી.

નવી દિલ્હીઃ કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનના નાગૌરમાં બે દલિત યુવકો સાથે કથિત રીતે થયેલી બર્બર ઘટનાને ભયાનક ગણાવી હતી. તેમણે પ્રદેશની અશોક ગેહલોતની સરકારે કહ્યું કે, તે આ મામલે તત્કાળ કાર્યવાહી કરે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું કે, રાજસ્થાનના નાગૌરમાં બે દલિત યુવકો સાથે બર્બરતા કરવાનો એક વીડિયો વાયરલ થયો છે. હું રાજ્ય સરકારને આગ્રહ કરું છું કે તે આ ગુનાના દોષિતોને ઝડપવા માટે તત્કાળ કાર્યવાહી કરે. આ ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે સાતેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. ઘટનાના તરત જ કાર્યવાહી કરાઇ હતી. દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવશે. કોઇને છોડવામાં આવશે નહીં. વાસ્તવમાં બે દલિત યુવકો સાથે બર્બરતાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો રાજસ્થાનના નાગૌરનો છે જેમાં ચોરીના આરોપમાં બે દલિત ભાઇઓને માર મારવામાં આવી રહ્યો છે. એક પેટ્રોલ પંપના કર્મચારીઓએ ચોરીના આરોપમાં બંન્ને ભાઇઓને માર મારી બર્બર વ્યવહાર કર્યો હતો.
કોગ્રેસ રાજસ્થાનના પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યુ કે, આ મામલામાં દોષિતો વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કાયદાકીય પ્રક્રિયા ચલાવવામાં આવે જેથી જલદી ન્યાય થઇ શકે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, ભારતમાં PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો

24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા

આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો

યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નો કેશ, ઓનલી ઓનલાઇન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમલગ્ન - પ્રેમ કે પ્રપંચ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાબાનું ઓપરેશન કરવું પડશે
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Patan Demolition : કુખ્યાત ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ કરાયું ધ્વસ્ત, કાળા સામ્રાજ્ય પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, ભારતમાં PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ, ભારતમાં PM મોદી એક્શન મોડમાં: CCSની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
'ઈરાન દુનિયાના નકશા પરથી ભૂંસાઈ ગયું' થી લઈને 48 કલાકના અલ્ટીમેટમ સુધી: ડોનાલ્ડ ટ્રમ્પના બદલાતા નિવેદનોથી દુનિયા ગોટે ચડી!
'ઈરાન દુનિયાના નકશા પરથી ભૂંસાઈ ગયું' થી લઈને 48 કલાકના અલ્ટીમેટમ સુધી: ડોનાલ્ડ ટ્રમ્પના બદલાતા નિવેદનોથી દુનિયા ગોટે ચડી!
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
સાપ્તાહિક પ્રેમ રાશિફળ (23 થી 29 માર્ચ 2026): જાણો આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં રોમાન્સ ખીલશે કે તકરાર થશે?

યુદ્ધની માઠી અસર: પેટ્રોલ બાદ હવે સ્માર્ટફોન પણ થશે મોંઘા, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?

પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર

ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા

ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ

Embed widget