શોધખોળ કરો
Advertisement
પૂર પીડિતોની મુલાકાતે વાયનાડ પહોંચ્યા રાહુલ ગાંધી, ચા-બિસ્કીટ ખાતા જોવા મળ્યા, જુઓ તસવીરો
રાહુલ ગાંધીએ આશ્વાસન આપ્યું કે તેઓ રાજ્ય સરકારને ફરી અનુરોધ કરશે કે પ્રભાવિત પરિવારો સુધી તમામ આવશ્યક સહાયતા પહોંચાડવામાં આવે. પૂરને કારણે કેરલના ઘણા જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. હજારો લોકોને રાહત કેમ્પમાં ખસેડાયા છે.
વાયનાડ: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરલના વાયનાડમાં પૂર પીડિતો સાથે મુલાકાત કરી હતી. વાયનાડના સેંટ થોમસ ચર્ચમાં બનેલા રાહત કેમ્પમાં તેમણે પીડિતો સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીએ આશ્વાસન આપ્યું કે તેઓ રાજ્ય સરકારને ફરી અનુરોધ કરશે કે પ્રભાવિત પરિવારો સુધી તમામ આવશ્યક સહાયતા પહોંચાડવામાં આવે. પૂરને કારણે કેરલના ઘણા જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. હજારો લોકોને રાહત કેમ્પમાં ખસેડાયા છે.
Kerala: Congress MP from Wayanad Rahul Gandhi at a tea stall in Kanjirangad village of the constituency, earlier today. Senior party leader KC Venugopal was also present. pic.twitter.com/U9PUfLgcG1
— ANI (@ANI) August 27, 2019
કોગ્રેસ નેતા રાહુલ ગાંધી આ મહિને બીજી વખત પોતાનાં મત વિસ્તાર વાયનાડની મુલાકાતે પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ પૂરગ્રસ્ત લોકોની રાહત શિબીરમાં મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીએ વાયનાડની કાંઝીરંગડ ગામની નાની એવી ચાની હોટેલમાં પહોંચ્યાં હતાં. જ્યાં તેઓ ચા-બિસ્કીટ ખાતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી સાથે કેસી વેણુગોપાલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ પણ જોડાયા હતાં.Wayanad MP Rahul Gandhi in his constituency on #KeralaFloods2019: It's been a tragedy. Ppl of Wayanad have reacted with a great spirit. The main issue here is compensation. People have lost their farms&homes. Centre has a bias, where they are not in power, they don't really care. pic.twitter.com/KSjmNfQnJa
— ANI (@ANI) August 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement