શોધખોળ કરો

PM મોદીને ‘ચોરોના સરદાર’ કહેવા પર મુંબઈની કોર્ટે રાહુલ ગાંધીને પાઠવ્યું સમન્સ

સમન્સમાં કહેવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધી આઈપીસી ધારા 500 અંતર્ગત એક આરોપમાં તમારી ઉપસ્થિતિ અનિવાર્ય છે. આપને ત્રીજી ઓક્ટોબરે કોર્ટ સમક્ષ વ્યક્તિગત રીતે હાજર થવાનો નિર્દેશ આપવામાં આવે છે.

મુંબઈ: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મુંબઈની એક કોર્ટે રાફેલ ડિલને લઈ વડાપ્રધાન મોદીને ‘ચોરોના સરકાર’ કહેવા માનહાનિના કેસમાં બદલ સમન્સ પાઠ્યું છે. ગિરગામ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે 28 ઓગસ્ટે સમન્સ જારી કરતા રાહુલ ગાંધીને ત્રીજી ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવા નિર્દેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ મહેશ શ્રીશ્રીમાલ નામના એક વ્યક્તિએ વડાપ્રધાન મોદીને ‘ચોરોના સરકાર’કહેવા પર માનહાનિની ફરિયાદ કરી હતી. રાહુલ ગાંધીએ ગત વર્ષે રાફેલ ડીલ મામલે પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર કરતા ‘ચોરોના સરદાર’ કહ્યાં હતા. શ્રીશ્રીમાલે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીના નિવેદનોથી વડાપ્રધાન મોદીના સમર્થકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ પહેલા રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં આરએસએસ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા માનહાનિના બે કેસનો સામનો કરી ચુક્યા છે. સમન્સમાં કહેવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધી આઈપીસી ધારા 500 અંતર્ગત એક આરોપમાં તમારી ઉપસ્થિતિ અનિવાર્ય છે. આપને ત્રીજી ઓક્ટોબરે કોર્ટ સમક્ષ વ્યક્તિગત રીતે હાજર થવાનો નિર્દેશ આપવામાં આવે છે. ગુજરાતના આ શહેરમાં એક કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? આર્થિક મોરચે મોદી સરકારને ઝટકો, GDP વિકાસદર 5.8થી ઘટીને 5 થયો ધોનીને લઈને થયો મોટો ખુલાસો, આ કારણે નથી લઈ રહ્યા નિવૃત્તી, કારણ જાણીને ચોંકી જશો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો

દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે

Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

Embed widget