શોધખોળ કરો

Indian Railways:15 એપ્રિલથી નવા તત્કાલ ટિકિટના નિયમ રેલવે કરશે લાગૂ, રેલવે એજન્ટ પર લાગશે રોક? જાણો શું છે નવા ફેરફાર

Indian Railways:સુધારેલા બુકિંગ કલાકોથી માંડીને એજન્ટો પર કડક પ્રતિબંધો સુધી, નવા નિયમોનો ઉદ્દેશ્ય ભીડ ઘટાડવા અને વાસ્તવિક પ્રવાસીઓ માટે પ્રવેશમાં સુધારો કરવાનો છે - ખાસ કરીને પીક અવર્સ દરમિયાન.

Indian Railways:બુકિંગની વ્યવસ્થાને વધુ સરળ અને  સુવ્યવસ્થિત કરવા  માટે અને ભીડને નિયંત્રિત કરવા માટે ભારતીય રેલ્વે 15 એપ્રિલથી તેની તત્કાલ ટિકિટિંગ સિસ્ટમમાં ફેરફાર કરવા જઇ રહી છે. બુકિંગના સુધારેલા કલાકોથી લઈને એજન્ટો પર સખત પ્રતિબંધો સુધી, નવા નિયમોનો ઉદ્દેશ્ય ભીડ ઘટાડવાનો  છે જેથી  પ્રવાસીઓને સુગમતા રહે.  ખાસ કરીને પીક અવર્સ દરમિયાન સુગમતા વધારવાનો છે.

આપ વારંવાર વાર વધુ રેલવેમાં યાત્રા કરો છો કે ક્યારેક કયારેક કરો છો તો પણ 15 એપ્રિલથી લાગૂ થતાં આ નિયમો જાણવા જરૂરી છે.એજન્ટોને પ્રથમ બે કલાક દરમિયાન બુકિંગ કરવા પર પ્રતિબંધ મૂકીને, ભારતીય રેલ્વે એ સુનિશ્ચિત કરી રહ્યું છે કે, હાઇ ડિમાન્ડના  કલાકો દરમિયાન વ્યક્તિગત મુસાફરોને વધુ સારી સેવા આપવામાં આવે.

તત્કાલ બુકિંગનો સુધારેલ સમય

પહોંચમાં સુધાર અને રાહ જોવાનો સમય ઘટાડવા માટે બુકિંગ વિન્ડોને સમાયોજિત કરવામાં આવ્યું છે

Booking Class Old timing New timing (from April 15) Advance days Benefit
AC Class (1A, 2A, 3A, CC) 10:00 AM, one day before 11:00 AM, one day before 1 day Reduced wait time
Non-AC Class (SL, 2S) 11:00 AM, one day before 12:00 PM, one day before 1 day Reduced wait time
Premium Tatkal (PT) 10:00 AM, one day before 10:30 AM, one day before 1 day Reduced wait time
Current Reservation 4 hours before departure Unchanged Same day Reduced wait time
Agents Booking Allowed Not allowed (10 AM–12 PM) NA Reduced wait tim

તત્કાલ ટિકિટ કેવી રીતે બુક કરવી?

  • બુકિંગ પ્રક્રિયાને IRCTC વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન બંને પર સરળ બનાવવામાં આવી છે:
  • [www.irctc.co.in](http://www.irctc.co.in) ની મુલાકાત લો અથવા IRCTC એપ્લિકેશન ખોલો
  • તમારી ટ્રેન અને પસંદગીનો વર્ગ પસંદ કરો (AC અથવા Non-AC)
  • "તત્કાલ" ક્વોટા પસંદ કરો
  • મુસાફરોની વિગતો અને માન્ય ID પ્રૂફ નંબર દાખલ કરો
  • બુકિંગ કન્ફર્મ કરવા માટે  પેમેન્ટ કરી  આગળ વધો

નવું શું છે

  • રજિસ્ટર્ડ યુઝર્સ માટે પેસેન્જરની વિગતો ઓટો-ફિલ કરવામાં આવશે
  • ચુકવણીની સમય મર્યાદા 3 મિનિટથી વધારીને 5 મિનિટ કરવામાં આવી છે
  • ઝડપી બુકિંગ માટે કેપ્ચા પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે
  • સમગ્ર એપ્લિકેશન અને વેબસાઇટ પર એકીકૃત લોગિન
  • ઇન્સ્ટન્ટ PNR દીઠ માત્ર 4 મુસાફરો
  • તત્કાલ ક્વોટા હેઠળ ભાડામાં કોઈ છૂટ આપવામાં આવશે નહીં
  • મુસાફરી કરતી વખતે માન્ય આઈડી પ્રૂફ સાથે રાખો
  • છેલ્લી ઘડીની મુસાફરીના આયોજનને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે આ ફેરફારો કરવામાં આવ્યા છે, ખાસ કરીને જેઓ વધુ  તાત્કાલિક બુકિંગ પર  આધાર રાખે છે.
  •  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા
Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

વિડિઓઝ

China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Stock Market Today : શેરબજારમાં મોટો કડાકો , સોના-ચાંદીના ભાવમાં પણ કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા
સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા
IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો
IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ
Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
Share Market: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ તૂટ્યો
Embed widget