શોધખોળ કરો

LokSabha Elections: વૉટિંગ દરમિયાન આ બૂથ પર થઇ મોટી ધાંધલી, ચૂંટણી પંચે કહ્યું ફરીથી કરાવો મતદાન, આવતીકાલે મતદાન

રાજસ્થાનની કુલ 25 લોકસભા સીટો પર બે તબક્કામાં મતદાન પૂર્ણ થયું હતું. પ્રથમ તબક્કામાં 12 બેઠકો પર 19 એપ્રિલે મતદાન થયું હતું. વળી, 26 એપ્રિલના રોજ 13 બેઠકો પર મતદાન પૂર્ણ થયું હતું

Rajasthan Lok Sabha Elections 2024: રાજસ્થાનમાં લોકસભા ચૂંટણી 2024 માટે તમામ બેઠકો પર મતદાન 26 એપ્રિલે જ સમાપ્ત થયું હતું. જો કે, અહીં એક બેઠક એવી છે, જ્યાં 2 મેના રોજ ફરીથી મતદાન થશે. આ અજમેર લોકસભા સીટ છે, જ્યાં ચૂંટણી પંચે ફરી એકવાર મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે એક મોટી ગરબડીને કારણે ચૂંટણી પંચે અહીં ફરીથી મતદાન કરાવવું પડ્યું છે.

નોંધનીય છે કે અજમેર લોકસભા મતવિસ્તારના નંદાસી ગામમાં એક મતદાન મથક પરથી મતદાન મથક 195નું રજિસ્ટર ગુમ થઈ ગયું છે. મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું કે બીજા તબક્કાના મતદાન બાદ જ્યારે કાર્યકરો ઈવીએમ એકત્રિત કરવા જઈ રહ્યા હતા ત્યારે આ બૂથ સાથે સંબંધિત કાગળો અને વસ્તુઓ ખોવાઈ ગઈ હતી. આ જ કારણ છે કે અહીં ફરીથી ચૂંટણી યોજાશે.

2 મે એ થશે ફરીથી મતદાન 
પ્રવીણ ગુપ્તાએ કહ્યું છે કે ચૂંટણી પંચની સૂચના મુજબ અહીં પુનઃ મતદાનની તૈયારીઓ કરવામાં આવી છે. આ બૂથ પર કુલ મતદારોની સંખ્યા 753 છે. હવે અહીં 2 મે (ગુરુવાર)ના રોજ સવારે 7.00 થી સાંજે 5.00 વાગ્યા સુધી મતદાન થશે. મતદાન મથક માત્ર સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, નાંદરીના રૂમ નંબર 1 માં રહેશે.

મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા 17-A રજિસ્ટર ખોવાઈ ગયું હતું. પ્રવીણ ગુપ્તાએ કહ્યું કે અજમેરની રિટર્નિંગ ઓફિસે આ મામલે પોલિંગ ટીમ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

બે તબક્કામાં પુરી થઇ હતી રાજસ્થાનમાં લોકસભા ચૂંટણી 
રાજસ્થાનની કુલ 25 લોકસભા સીટો પર બે તબક્કામાં મતદાન પૂર્ણ થયું હતું. પ્રથમ તબક્કામાં 12 બેઠકો પર 19 એપ્રિલે મતદાન થયું હતું. વળી, 26 એપ્રિલના રોજ 13 બેઠકો પર મતદાન પૂર્ણ થયું હતું.

                                                                                                                                                                                                                                                                                                                                                                                

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Embed widget