શોધખોળ કરો

BJP નેતા સરકાર ઉથલાવવાની કરી રહ્યા છે કોશિશ પણ પાંચ વર્ષ પૂરા કરીશું: અશોક ગેહલોત

પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા ગેહલોતે કહ્યું, આજે તેમનું જે ઘમંડ છે તેની દેશની જનતા સમય આવવા પર ચકનાચૂર કરી દેશે.

જયપુરઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ પર સરકાર ઉથલાવવાની કોશિશ કરી રહી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, સરકાર સ્થિર છે, સ્થિર રહેશે અને પાંચ વર્ષ ચાલશે. ગેહલોતે કહ્યું કે, બીજેપીના સ્થાનિક નેતા તેમના કેન્દ્રીય નેતૃત્વના ઈશારે રાજસ્થાનમાં સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. ગેહલોતે કહ્યું, કોરોના વાયરસ સામે જંગ લડવા મેં બધાને સાથે લઈને ચાલવાની કોશિશ કરી. પરંતુ બીજેપીના નેતાઓએ માનવતાની તમામ હદ વટાવી દીધી. એક તરફ અમે લોકોના જીવ અને રોજગારી બચાવવામાં લાગ્યા છીએ તો બીજી તરફ આ લોકો સરકાર પાડવામાં લાગ્યા છે.
તેમણે કહ્યું, જે રીતે બકરા મંડીમાં તે વેચાય છે તેવી જ રીતે ખરીદદારી કરીને તમે રાજનીતિ કરવા માંગો છે. આ તેમની બેશરમીની હદ છે. પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા ગેહલોતે કહ્યું, આજે તેમનું જે ઘમંડ છે તેની દેશની જનતા સમય આવવા પર ચકનાચૂર કરી દેશે. ગેહલોતે જણાવ્યું, રાજસ્થાનમાં સરકાર સ્થિર છે, સ્થિર રહેશે અને પાંચ વર્ષ ચાલશે તથા આગામી ચૂંટણી જીતવાની તૈયારીમાં અમે લાગી ગયા છીએ. રાજસ્થાન સરકારે ચૂંટણી જીતી શકાય તે હિસાબે જ બજેટ રજૂ કર્યા છે. આ રીતે જ અમે સંકટના સમયમાં કામ કરી રહ્યા છીએ.
સીએમ ગેહલોતે કહ્યું, કોરોના વાયરસ સંકટના સમયમાં રાજસ્થાન સરકારે કરેલી કામની પ્રશંસા થઈ છે, જે આપણા બધા માટે ગૌરવની વાત છે. આ માહોલમાં સરકાર ઉથલાવવાનો પ્રયત્નને રાજસ્થાનની જનતા ક્યારેય માફ નહીં કરે અને સબક શીખવાડશે. ભારતમાં 2022 સુધી થઈ જશે 83 કરોડ સ્માર્ટ ફોન યૂઝર્સ, ગ્રામીણ વિસ્તારોમાં વધશે સંખ્યા સોનિયા ગાંધીએ કોંગ્રેસ સાંસદો સાથે કરી બેઠક, ફરી ઉઠી રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની માંગ Coronavirus: DGCI એ કોરોના દર્દીની સારવાર માટે કયા ઈંજેક્શનને આપી મંજૂરી ? જાણો કેટલી છે કિંમત ? 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Embed widget