શોધખોળ કરો

DSP નો મહિલા કોન્સ્ટેબલ સાથે અશ્લીલ વીડિયોને લઈ થયો મોટો ખુલાસો, બંને વચ્ચે.....

પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે બંને વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી અફેર હતું. બંને 2016માં અજમેર જિલ્લામાં હતા ત્યારથી બંને વચ્ચે સંબંધ છે. પાંચ વર્ષ દરમિયાન બંનેએ અનેક વખત શારિરીક સંબંધ બાંધ્યા હતા.

જયપુરઃ રાજસ્થાન પોલીસમાં ડીએસપીનો મહિલા કોન્સ્ટેબલ સાથેનો આપત્તિજનક વીડિયો સામે આવ્યા બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. રવિવારે એસઓજીએ મહિલા કોન્સ્ટેબલને કલવાર વિસ્તારમાં તેના કાકાના ઘરેથી ઝડપી લીધી હતી. તેની પોક્સો સહિત વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પહેલા ધરપકડ કરાયેલા ડીએસપીને 17 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ કસ્ટડીમાં હીરાલાલ સૈનીની પૂછપરછ થઈ રહી છે.

પોલીસ પૂછપરછમાં શું થયો મોટો ખુલાસો

પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે  બંને વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી અફેર હતું. બંને 2016માં અજમેર જિલ્લામાં હતા ત્યારથી બંને વચ્ચે સંબંધ છે. પાંચ વર્ષ દરમિયાન બંનેએ અનેક વખત શારિરીક સંબંધ બાંધ્યા હતા.

મહિલા કોન્સ્ટેબલે વોટ્સએપમાં પોસ્ટ કર્યો વીડિયો, થયો વાયરલને.....

પુષ્કરની ફાઇવ સ્ટાર હોટલના રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં બાળક સામે સસ્પેન્ડેડ ડીએસપી હીરાલાલ સૈની અને મહિલા કોન્સ્ટેબલે અશ્લીલ હરકત કરી હતી. જે બાદ મહિલાએ 27 જુલાઈએ વોટ્સએપ પર આ વીડિયોને શેર કર્યો હતો. જે થોડા સમયમાં વાયરલ થયો હતો. જેની જાણકારી મહિલાના પતિ અને પરિવારજનોને પણ લાગી હતી.

મહિલા પોલીસકર્મીના પતિએ ચિતવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ મામલો દબાવી દીધો હતો. જે બાદ મહિલાના પતિએ નાગૌર એસપીને લેખિત ફરિયાદ કરી હતી. મામલો એટલો વધી ગયો કે ડીજીપીએ ખુદ કાર્યવાહી કરીને ચાર પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા હતા.

આ પણ વાંચોઃ ભાલા ફેંક પેરા એથલિટ સંદીપ ચૌધરીએ મોદીને કહ્યું- મુખિયા તો એક જ હોય

રાહતના સમાચારઃ કોરોનાની ત્રીજી લહેર વિશે ICMRના ડો. ગંગાધરને શું કહ્યું ? સ્કૂલો ખોલવા  અંગે શું આપી ચેતવણી ? 

ટી-20 વર્લ્ડકપ પછી વિરાટ કોહલીની હકાલપટ્ટી કરીને આ ખેલાડીને વન-ડે અને ટી-20માં કેપ્ટન બનાવાશે, જાણો વિગત

Gujarat Corona Cases: છૂટછાટ મળતાં જ કોરોનાએ ફરી ઉથલો માર્યો, જાણો ચાલુ મહિને એક્ટિવ કેસમાં કેટલા ટકાનો વધારો થયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ

રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત

જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો

આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
Petrol Diesel Expiry Date: શું પેટ્રોલ-ડીઝલની પણ હોય છે એક્સપાયરી? જાણો ક્યાં સમય સુધી કરી શકો છો સ્ટોર

TECH EXPLAINED: શું હોય RAM? જાણો કેવી રીતે તેની અછતથી વધશે સ્માર્ટફોનની કિંમત

Shani Shingnapur Mandir: ભારતનું એક અનોખું ગામ, જ્યાં ક્યારેય નથી થતી ચોરી, હંમેશા તાળા વગર રહે છે ઘર અને બેંક

Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની! જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ

Embed widget