શોધખોળ કરો

આ રાજ્યમાં ટુ વ્હીલર ખરીદવા પર મળશે ફ્રી હેલ્મેટ, પરિવહન મંત્રીએ આપ્યો આદેશ

રાજસ્થાનમાં નવી મોટર સાઇકલ, સ્કૂટર કે કોઇપણ ટૂ વ્હીલર વાહન ખરીદનારા વ્યક્તિને આઈએસઆઈ માર્કાનું હેલ્મેટ મોટરસાઇકલ કંપનીઓએ ફ્રીમાં ઉપલબ્ધ કરાવવું પડશે.

જયપુરઃ 1 એપ્રિલથી રાજસ્થાનમાં વેચાનારા તમામ ટુ-વ્હીલરની સાથે ISI માર્કાનું હેલ્મેટ ફ્રીમાં આપવામાં આવશે. ફ્રી હેલ્મેટનો ખર્ચો ડીલર ઉઠાવશે. રાજસ્થાનના પરિવહન મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે આદેશ જાહેર કર્યો છે. આદેશમાં પરિવહન મંત્રીએ કહ્યું, 1 એપ્રિલથી સમગ્ર રાજસ્થાનમાં નવી મોટર સાઇકલ, સ્કૂટર કે કોઇપણ ટૂ વ્હીલર વાહન ખરીદનારા વ્યક્તિને આઈએસઆઈ માર્કાનું હેલ્મેટ મોટરસાઇકલ કંપનીઓએ ફ્રીમાં ઉપલબ્ધ કરાવવું પડશે. કેમ ભર્યું આવું પગલું ? સડક દુર્ઘટનામાં ઘટાડો લાવવા અને વધી રહેતા મોતના આંકડા ઓછા કરવા તથા લોકોના જીવ બચાવવાના ઉદ્દેશથી આ પગલું ભરવામાં આવ્યું છે. ખાચરિયાવાસે કહ્યું કે, દુર્ઘટનાઓ રોકવી અમારી પ્રાથમિકતા છે. આ દરમિયાન રાજસ્થાન સરકારે કેન્દ્રના મોટર વ્હીકલ એક્ટની દંડની રકમમાં ઘટાડો કરવાની તૈયારી કરી લીધી છે. દંડ ઘટાડવાના પ્રસ્તાવને વિવિધ વિભાગની મંજૂરી મળી ગઈ છે. આ પ્રસ્તાવ પર રાજ્યના સીએમ અશોક ગહલોત અને નાણા મંત્રીની સહમતિ મળવાની બાકી છે. સંશોધિત પ્રસ્તાવ લાગુ થયા બાદ સમગ્ર દેશમાં રાજસ્થાન મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત સૌથી ઓછો દંડ લેનારું રાજ્ય બની જશે. PHOTOS: બોલિવૂડની સ્ટાર સિંગરે લગ્નના 5 વર્ષ બાદ પ્રથમ વખત શેર કરી લગ્નની તસવીરો IND v NZ: પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલની ઓપનિંગ જોડીએ રચ્યો ઈતિહાસ, જાણો વિગત કોરોના વાયરસથી સુરતના હીરા ઉદ્યોગને થશે કરોડોનું નુકસાન, આંકડો જાણીને રહી જશો દંગ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્તKhyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget