શોધખોળ કરો

Rajasthan Political Crisis : ભાજપે રાજ્યમાં CRPF તૈનાત કરવાની કેન્દ્ર સરકાર પાસે કરી માંગ

ભાજપ નેતા કટારિયાએ કહ્યું, ‘મુખ્યમંત્રી કહી રહ્યાં છે કે, જનતા આવીને રાજભવનનને ઘેરી લેશે. હું કેન્દ્રને આગ્રહ કરું છું કે, રાજસ્થાનમાં કાયદો વ્યવસ્થા બનાવી રાખવા માટે સીઆરપીએફ તૈનાત કરવામાં આવે છે.

જયપુર: રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ વચ્ચે ભાજપે કેન્દ્ર પાસે રાજ્યમાં કાયદો વ્યવસ્થા બનાવી રાખવા માટે કેન્દ્રીય રિઝર્વ પોલિસ દળ (સીઆરપીએફ) તૈનાત કરવાની માંગ કરી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતના એક નિવેદન પર પ્રતિક્રિયા આપતા નેતા વિપક્ષ ગુલાબ ચંદ કટારિયાએ કહ્યું કે, કેન્દ્ર રાજ્યમાં સીઆરપીએફ ને તૈનાત કરવું જોઈએ. કટારિયાએ કહ્યું, ‘મુખ્યમંત્રી કહી રહ્યાં છે કે, જનતા આવીને રાજભવનનને ઘેરી લેશે. હું કેન્દ્રને આગ્રહ કરું છું કે, રાજસ્થાનમાં કાયદો વ્યવસ્થા બનાવી રાખવા માટે સીઆરપીએફ તૈનાત કરવામાં આવે છે. કટારિયા અનુસાર તેના માટે પોલીસ પર વિશ્વાસ ન કરવો જોઈએ.’ ભાજપ નેતાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે. જ્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોતની આગેવાનીમાં કૉંગ્રસ તથા તેમના સમર્થક ધારાસભ્યએ અહીં રાજભવનમાં રાજ્યપાલ કલરાજ મિશ્ર સાથે મુલાકાત કરી. ધારાસભ્ય વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માંગ સાથે રાજ્યપાલ પાસે ગયા હતા. આ પહેલા ગેહલોતે કહ્યું હતું કે, સરકારના આગ્રહ બાદ પણ ઉપરથી દબાણના કારણે રાજ્યપાલ વિધાનસભા સત્રને બોલાવી નથી રહ્યાં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
આવતીકાલનું હવામાન: 13 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 13 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
વાયનાડમાં ભૂસ્ખલનથી  3 લોકોના મોત, રુંવાડા ઊભા કરી દેશે આ તબાહીનો Video 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 
IMD Heavy Rain Alert: દેશના 23 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો હવામાનનું અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
Embed widget