શોધખોળ કરો

રક્ષા મંત્રી રાજનાથ સિંહે બાબા અમરનાથ મંદિરમાં કરી પૂજા અર્ચના

લદ્દાખમાં ચીન વિરુદ્ધ સેનાની તૈયારીઓનું નિરીક્ષણ કરવા પહોંચેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે જમ્મુ-કાશ્મીરમાં બાબા અમરનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

નવી દિલ્હી: લદ્દાખમાં ચીન વિરુદ્ધ સેનાની તૈયારીઓનું નિરીક્ષણ કરવા પહોંચેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે જમ્મુ-કાશ્મીરમાં બાબા અમરનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ સાથે સાથે શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવેલી તૈયારીઓનું પણ નિરીક્ષણ કયુ હતું. રક્ષામંત્રી રાજનાથસિંહનો આ પ્રવાસ એટલા માટે મહત્ત્વનો છે કેમ કે એક દિવસ પહેલાં જ સેનાએ કહ્યું હતું કે આતંકીઓ અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યા છે.
અમરનાથ યાત્રા 21 જૂલાઈએ શરૂ થવા જઈ રહી છે અને 3 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે. કોરોના વાયરસને કારણે આ વખતે અત્યતં મર્યાદિત સંખ્યામાં શ્રદ્ધાળુઓને દર્શન કરવાની તક અપાશે. ભારત અને ચીન વચ્ચે પાંચ મેએ થયેલી અથડામણ બાદ રક્ષામંત્રી પહેલી વખત લદ્દાખ પહોંચ્યા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને થલસેના પ્રમુખ જનરલ એમએમ નરવણે પણ હાજર રહ્યા. તમામે સુરક્ષા વ્યવસ્થાની જાણકારી મેળવી હતી. અમરનાથ યાત્રાને નિશાન બનાવવા માટે આતંકીઓ દ્રારા કાવતરું રચાઈ રહ્યાની બાતમી ગુપ્તચર એજન્સીને મળી છે. સેનાના એક અધિકારીએ કહ્યું કે વાર્ષિક યાત્રા કોઈ પણ જાતની અડચણ વગર પૂર્ણ કરાવવા માટે સેના તૈયાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
Current Ticket Booking: ટ્રેનનો ચાર્ટ બન્યા બાદ પણ મળી શકે છે કન્ફર્મ સીટ, આ રીતે બુક કરો ટિકિટ
Current Ticket Booking: ટ્રેનનો ચાર્ટ બન્યા બાદ પણ મળી શકે છે કન્ફર્મ સીટ, આ રીતે બુક કરો ટિકિટ
જો તમારી પાસે રાશન કાર્ડ છે, તો આ સરકારી એપ કેમ તમારા ફોનમાં હોવી જ જોઈએ? જાણો કારણ
જો તમારી પાસે રાશન કાર્ડ છે, તો આ સરકારી એપ કેમ તમારા ફોનમાં હોવી જ જોઈએ? જાણો કારણ
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

વિડિઓઝ

Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
Embed widget