શોધખોળ કરો
Advertisement
ગૃહમંત્રી અમિત શાહની જાહેરાત- રામ મંદિર ટ્રસ્ટમાં હશે 15 ટ્રસ્ટી, એક દલિત સમાજમાંથી હશે
અમિત શાહે કહ્યું, આજનો આ દિવસ સમગ્ર ભારત માટે અત્યંત હર્ષ અને ગૌરવનો દિવસ છે.
નવી દિલ્હીઃ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં 15 ટ્રસ્ટી હશે, જેમાંથી એક ટ્રસ્ટી હંમેશા દલિત સમાજમાંથીરહેશે. આ જાહેરાત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કરી છે. તેમણે બુધવારે ટ્વીટ કરીને કહ્યું કે, સામાજિક સૌહાર્દને મજબૂત કરનાર આવા અભૂતપૂર્વ નિર્ણય માટે હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અનેક અનેક શુભેચ્છાઓ પાઠવું છું.
અમિતા શાહે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘ભારતની આસ્થા અને અતૂટ શ્રદ્ધાના પ્રતીક ભગવાન શ્રીરામના મંદિર પ્રત્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા માટે હું તેમને કોટિ-કોટિ અભિનંદન કરું છું. આજનો આ દિવસ સમગ્ર ભારત માટે અત્યંત હર્ષ અને ગૌરવનો દિવસ છે.’
श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट में 15 ट्रस्टी होंगे जिसमें से एक ट्रस्टी हमेशा दलित समाज से रहेगा। सामाजिक सौहार्द को मजबूत करने वाले ऐसे अभूतपूर्व निर्णय के लिए मैं प्रधानमंत्री श्री @narendramodi जी को अनेक अनेक बधाई देता हूँ।
— Amit Shah (@AmitShah) February 5, 2020
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું, ‘શ્રીરામ જન્મભૂમિ પર સુપ્રીમ કોર્ટના આદેશનુસાર આજે ભારત સરકારે અયોધ્યામાં પ્રભી શ્રી રામનાં ભવ્ય મંદિરના નિર્મણાની દિશામાં પોતાની કટિબદ્ધતા દર્શાવતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નામથી ટ્રસ્ટ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.’भारत की आस्था और अटूट श्रद्धा के प्रतीक भगवान श्री राम के मंदिर के प्रति प्रधानमंत्री श्री @narendramodi जी की प्रतिबद्धता के लिए मैं उनका कोटि-कोटि अभिनन्दन करता हूँ। आज का यह दिन समग्र भारत के लिए अत्यंत हर्ष और गौरव का दिन है।
— Amit Shah (@AmitShah) February 5, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement